Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

oneindianews

8,888 stories

બનાસકાંઠા પાલનપુરના હાથીદરા ખાતે શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથા અને ભવ્ય જીવંત ભંડારા મહોત્સવ યોજાયો…

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના હાથીદરા ખાતે બિરાજમાન શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં તારીખ 23 થી 29 ડિસેમ્બર એમ સાત દિવસ માટે શ્રી શિવ મહાપુરાણ કથા તેમજ ગુરુ મહારાજનો જીવંત ભંડારા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન…

· 2 min read

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબા આંબેડકર હોલ નડિયાદ ખાતે યોજાઇ સામાજિક સમરસતા ગોષ્ઠિ

વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા નડીઆદ ખાતે બાબા આંબેડકર ભવનમાં કેન્દ્રીય સહ સંગઠન મંત્રી વિનાયકરાવ દેશપાંડેની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાઇ. સામાજિક સમરસતા ગોષ્ઠિ. સૌથી પહેલા વિનાયક રાવજી દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. આ ગોષ્ઠિમાં…

· 2 min read

લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે – વસંતભાઈ ગઢવી

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ સાથે યોજાયેલ નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવીએ કહ્યું કે, લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનો વાર્ષિકોત્સવ મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ પ્રસંગે નાનાભાઈ ભટ્ટ…

· 3 min read

મુંબઈની કામ્યા કાર્તિકેયને રચ્યો ઈતિહાસ, વિશ્વના 7 ખંડોના શિખર પર ત્રિરંગો ધ્વજ લહેરાવનાર સૌથી યુવા વ્યક્તિ બની

મુંબઈની ઇન્ડિયન નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલની 17 વર્ષની વિદ્યાર્થિની કામ્યા કાર્તિકેયન તમામ સાત ખંડોમાં સર્વોચ્ચ શિખરો સર કરનારી સૌથી યુવા મહિલા બની ગઇ છે અને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. 17 વર્ષીય કામ્યા કાર્તિકેયન એક આદર્શ યુવા પર્વતારોહક છે, જેણે…

· 3 min read

28 કોપર વાયર વિમાનને ઉડ્ડયન સુરક્ષા અને સિગ્નલ પ્રદાન કરશે;જાણો રામ મંદિરની સુરક્ષા કેવી રહેશે?

આવતા મહિનાની 22 તારીખે રામ મંદિરના ઉદ્ઘાટનને એક વર્ષ પૂર્ણ થશે. આ એક વર્ષની અંદર રામ મંદિરનું નામ દેશના ટોચના પ્રવાસન સ્થળોમાં જોડાઈ ગયું છે. આ વર્ષે કરોડો લોકોએ રામ મંદિરના દર્શન કર્યા. જો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કામ…

· 3 min read

મહા કુંભ 2025 : આકાશથી લઈને પાણીની ઉંડાઈ સુધી સુરક્ષા વ્યવસ્થા, પ્રથમવાર પાણીની અંદર ડ્રોન તૈનાત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહા કુંભ મેળા માટે આકાશથી લઈને નદીના ઉંડાણ સુધી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન સંગમ વિસ્તારમાં 24 કલાક દેખરેખ માટે…

· 3 min read

ભારત દેશ અને એની સંસ્કૃતિનું રક્ષણ સંસ્કૃત દ્વારા જ થઈ શકશે -પ.પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજ (પ્રેરણા પીઠાધીશ્વર)

નિષ્કલંકીનારાયણ તીર્થધામ - પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે ૨૮ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર ૫. પૂ. જગતગુરા શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું. પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ. જગતગુરુ શ્રી જ્ઞાનદેવાચાર્યજી મહારાજે પોતાના ઉદ્બોધનમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે…

· 3 min read

નડિયાદ ટાઉન પોલીસે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના અને માર્ગદર્શન આપ્યા

અગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને પ્રજામાં જાગૃતિ લાવવા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તથા ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવા અંગે પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના…

· 1 min read

આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ

સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા તથા ખડસલીમાં 'માતૃભાષા ગુજરાતી' વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ યોજાશે. રવિકૃપા સંસ્થા તથા લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સૌજન્યથી થયેલ આયોજનમાં શિક્ષણવિદ્ નિષ્ણાતો દ્વારા વક્તવ્ય અને ચર્ચા સંવાદ થશે. સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા સૌરાષ્ટ્રમાં ૮૫ જેટલી લોકશાળાઓને ગુણવત્તા…

· 2 min read

જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને યોજાઈ ગઈ શ્રીમદ્ ભાગવત કથા

તીર્થસ્થાન જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ. સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો ભાવિકોને લાભ મળ્યો. ઐતિહાસિક તીર્થસ્થાન જગન્નાથપુરીધામમાં ભક્તિભાવ સાથે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ, જેમાં કથા પ્રસંગ શ્રવણ સાથે ઉત્સવ ઉજવણીમાં…

· 1 min read