Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

oneindianews

8,888 stories

બનાસકાંઠા પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને ભુલકા મેળા 2024 નું આયોજન કરાયું

મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગરના નેજા હેઠળ આઇ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા નગરપાલિકા હોલ,પાલનપુર ખાતે ભુલકા મેળા ૨૦૨૪નું આયોજન ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને કરાયું હતું. જેમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં પી.એસ.ઇ ઇન્સટ્રક્ટરો અને…

· 1 min read

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા ખાતે 55 મો જી.વી.વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના ૫૫માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા સ્થિત જી.વી.વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના ૫૫માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો. તા.૧૩ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ…

· 2 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને શુભ લાભ તોરણના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે દાદાને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યા સાથે સાથે ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી સુખડીનો મહાભોગ ધરાવામાં…

· 1 min read

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રૂટીન ચેકઅપ માટે દિલ્હીની એપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત નાદુરસ્ત હતી. લાલકૃષ્ણ અડવાણીને…

· 2 min read

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ સોમવારે લોકસભામાં રજૂ થઈ શકે છે, સરકારે સાંસદોને મોકલ્યો ડ્રાફ્ટ

કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે દેશમાં એક સાથે ચૂંટણી એટલે કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટેના બિલને મંજૂરી આપી દીધી છે. તેમજ હવે સરકાર લોકસભામાં આને લગતા બે બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારે આ બિલનો ડ્રાફ્ટ લોકસભાના સભ્યોને મોકલી આપ્યો…

· 3 min read

ઓલપાડમાં મહાદેવનું સ્વયંભુ પ્રગટ શિવલિંગ, મંદિરમાં ત્રિલિંગ સ્વરૂપે બિરાજમાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ

ઓલપાડ તાલુકાના તેનાગામે સ્તેનેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. મહાદેવજીનું સ્વયંભુ પ્રગટ શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ ત્રિલિંગ સ્વરૂપે બિરાજમાન છે. ઓલપાડ તાલુકાના દરિયા કિનારે આવેલા તેના ગામે આદિ અનાદિ કાળથી બિરાજમાન સ્તેનેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ રોચક છે. શ્રી સ્કંદપુરાણના તાપી…

· 5 min read

અહીં જાતિ-જાતિના ભેદો અદૃશ્ય થાય છે, સમુદાયો વચ્ચેનો સંઘર્ષ ભુંસાઇ જાય છે, પ્રયાગરાજમાં બોલ્યા PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ પહોંચી ગંગા પૂજન કરીને મહાકુંભનું વિધિવત ઉદ્ઘાટન કર્યુ.. આ પ્રસંગે તેમણે રૂ. 5500 કરોડના મહાકુંભની 167 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું . ડિજિટલ મહા કુંભને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રીએ કુંભ સહાયક ચેટબોટ પણ લોન્ચ કર્યું.…

· 3 min read

ISRO ને મળી મોટી સફળતા, હવે અંતરિક્ષમાં માનવ મોકલવાનું ભારત માટે બનશે સરળ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ભારતમાંથી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું છે. તાજેતરમાં, સરકારે આ માટે મિશન 2040 પણ તૈયાર કર્યું છે, જ્યારે ગગનયાનની મદદથી, ભારત માનવોને અવકાશમાં મોકલી શકશે. આ કાર્ય કરવા માટે, ISRO વિવિધ…

· 2 min read

ગુજરાત સહીત 17 રાજ્યમાં રોકેટની ઝડપે થઈ રહ્યો છે વિકાસ, GSDP માં નોંધપાત્ર વૃદ્ધિ

બીજા ક્વાર્ટરમાં દેશનો GDP ભલે ઘટીને 5.4 ટકા પર આવી ગયો હોય, પરંતુ કોવિડ રોગચાળા પછી, ગુજરાત સહીત દેશના 17 રાજ્યોએ 9 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે. PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અહેવાલ મુજબ, 25 રાજ્યોએ નાણાકીય વર્ષ…

· 3 min read

જાપાન સરકારની જાહેરાત, અઠવાડિયામાં ત્રણ દિવસની રજા લો અને બાળકોને જન્મ આપો

જાપાનના ટોક્યોમાં પ્રતિમાણે જન્મદરની ઘટાડતી સ્થિતિને દૂર કરવા માટે અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ નીતિ ટોક્યોના ગવર્નર દ્વારા 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવશે. આ નિર્ણયનું મુખ્ય હેતુ બાળકોની સંખ્યા વધારવા અને પારિવારિક…

· 3 min read