Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને શુભ લાભ તોરણના શણગાર કરવામાં આવ્યા

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને શુભ લાભ તોરણના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે દાદાને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યા સાથે સાથે ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા.
સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો
અને નિત્ય ક્રમ પ્રમાણે દાદા ને મલિન્દો જમાળવામાં આવ્યો
સાથે સાથે રામધૂન કરવામાં આવી.

આ મંદિર 141 વર્ષ જૂનું મંદિર છે જ્યાં દસ શનિવારે દાદા ને રાજી કરવા અલગ અલગ પ્રકારના શણગાર તથા ભોગ ધરાવવામાં આવે છે જેના દર્શનનો લાભ લેવા સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.