Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

oneindianews

8,887 stories

‘મહાસાગરથી પણ ઊંડી છે ભારત-રશિયાની મિત્રતા…’, પુતિન સાથે મુલાકાત બાદ બોલ્યા રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે ભારત-રશિયા આંતર-સરકારી સૈન્ય અને સૈન્ય આયોગ (IRIGC-M&MTC)ના  21માં સત્રના અવસરે માસ્કોમાં રશિયન સંઘના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. રક્ષા મંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવી. રાજનાથ સિંહે દ્વિપક્ષીય રક્ષા સહયોગના…

· 3 min read

તમારી બધી જ લોનના હપ્તા ઘટશે! RBIના નવા ગવર્નર વ્યાજદર ઓછા કરે તેવું વિશ્લેષકોનું અનુમાન

આરબીઆઈના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રા ફેબ્રુઆરીમાં આગામી પોલિસી સમીક્ષામાં દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. તેમ નિષ્ણાતો માને છે. તેમનું કહેવું છે કે પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં ઘટાડાની શક્યતા નક્કર બની ગઈ છે. વિશ્લેષકો કહે છે કે…

· 3 min read

જેલોમાં બંધ કેદીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ફાંસીની સજા અંગે જાહેર કર્યા નવા નિર્દેશ

આજે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2007ના પુણે બીપીઓ કર્મચારી દ્વારા મહિલાનો રેપ બાદ હત્યા કરાયાના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ફાંસીની સજા અંગે મહત્ત્વના નિર્દેશ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું છે કે, ‘જે કેદીઓને ફાંસીની સજા અપાઈ…

· 4 min read

હર કદમ મહાકુંભ કી ઓર, પ્રયાગરાજમાં 12 વર્ષે મહાકુંભનું આયોજન, દરેક શ્રદ્ધાળુની ગણતરી માટે ત્રણ મુખ્ય ટેકનિકલ પદ્ધતિનો થશે પ્રયોગ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે. કુંભમેળામાં આવનાર ભક્તો માટે યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને તૈયારીઓ અંગે યુપી સરકારના મંત્રીઓએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી…

· 2 min read

માનવ અધિકાર છે એવો આત્મરક્ષાનો અધિકાર છે. ભારત સશક્ત ન થાય એવા પ્રયાસ થઈ રહ્યા છે. ;ડૉ. ભરતભાઈ પટેલ(ગુજરાત પ્રાંતના સંઘચાલક. રા.સ્વ.સંઘ)

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડફોડના વિરોધમાં અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીની તત્કાળ મુક્તિ માટે આજ રોજ વિશ્વ માનવ અધિકાર દિવસે વલ્લભ…

· 4 min read

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી અજાણી મહિલાની લાશ મળતા ચકચાર : પોલીસ ઘટનાસ્થળે

ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી વોક વે ગાર્ડન નહેરમાથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના પશ્ચિમમાં વોક વે ગાર્ડન નહેરમાં સવારના સુમારે અજાણી મહિલાની લાશ તરતા જોઈ સ્થાનિકો ચોંકી ઉઠેલ, જે…

· 1 min read

નડિયાદ : દાવોલિયા પૂરા સ્પોર્ટ્સ સંકુલના વિદ્યાર્થીઓને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મેડલ પહેરાવી અને સર્ટિફિકેટ વિતરણ કર્યા

નડિયાદ નગરપાલિકા સંચાલિત દાવોલિયા પૂરા સ્પોર્ટ્સ સંકુલમાં સ્કેટિંગ ની તાલીમ લેતા બાળકોએ આણંદ ખાતે યોજાયેલ પ્રતિષ્ઠીત સ્કેટિંગ સ્પર્ધા "એંડ્યુરન્સ ખેડા આણંદ ચેમ્પિયનશિપ 2024-25" જે.જે.ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદ ખાતે ભાગ લીધો હતો, જેમાં વૃશિકા શુક્લ, દત્ત પટેલ, પ્રિન્સ પટેલ, સ્પર્શ ખલાસી, મિત્રજ…

· 1 min read

વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી – મોરારિબાપુ

કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ જ્ઞાનસત્ર સમાપન પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી સાહિત્ય પ્રવૃત્તિને બિરદાવી, વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી તેમ સંદેશો આપ્યો. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં કૈલાસ ગુરુકુળમાં ગુરુવારથી પ્રારંભ થયેલ ચાર દિવસીય જ્ઞાનસત્ર…

· 3 min read

ઠંડીમાં વારંવાર નાક થઈ જાય છે બંધ? આ ઘરેલું નુસખાઓથી મળશે આરામ

નાક બંધ થવાની સમસ્યા શિયાળામાં અને ઉનાળામાં પણ થઈ શકે છે. આ કારણે સામાન્ય એલર્જી લઈને નાકના હાડકા તૂટવા કે સાઇનસમાં ઇન્ફેકશન વગેરે થઈ શકે છે. નાક બંધ કે જમા થવાથી કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે, જેમ કે…

· 3 min read

સીરીયા-ગૃહયુદ્ધ : સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની ઈમરજન્સી બેઠક, અસદ મોસ્કોમાં

સીરીયામાં કેનિડોર-કોવિડ પરિવર્તનો થયા. તેને પગલે રશિયાના અનુરોધથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની આપત્તિકાલીન બેઠક બોલાવવામાં આવી છે. સીરીયામાં તાજેતરના સત્તાવાર પરિવર્તનો અને ગૃહયુદ્ધના ઘટનાક્રમને કારણે સમગ્ર વિશ્વનું ધ્યાન આ વિસ્તારમાં કેન્દ્રિત થયું છે. સીરીયાના વડાપ્રધાન મોહમ્મદ ગાઝી અલ-જલાવીના નિવેદન અને…

· 2 min read