Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

oneindianews

8,886 stories

આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ, જાણો ભારતના નાગરિકને બંધારણથી કયા કયા હક્ક મળે છે?

દર વર્ષે 10 ડિસેમ્બરે આખી દુનિયામાં માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે મહત્વ[પૂર્ણ છે કારણ કે આ દિવસે 1948માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારની સાર્વભૌમિક ઘોષણા અપનાવી હતી. આ ઘોષણા માનવ અધિકારો માટે એક આધારશિલા  છે…

· 3 min read

‘ધર્મના આધાર પર અનામત ન આપી શકાય’ સુપ્રીમ કોર્ટે કારણ સાથે ટાંકી મોટી વાત

ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઇકોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી પર સુનવણી કરતાં કહ્યું કે વર્ષ 2010 માં પશ્ચિમ બંગાળમાં જે જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો હતો તે રદ કરી દેવાયો છે, હાઇકોર્ટ દ્વારા 22 મે…

· 3 min read

મણિપુરના 9 જિલ્લાઓમાંથી હટાવાયો ઈન્ટરનેટ પર પ્રતિબંધ, સ્થિતિ પર કાબૂ મેળવવા વધુ પાંચ હજાર જવાન મોકલાયા

હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબુમાં નથી આવી રહી, એવામાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય દળોના વધુ પાંચ હજાર જવાનોને રવાના કર્યા છે. ઇમ્ફાલ જિલ્લામાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ મણિપુર સરકાર દ્વારા ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ અને બિષ્ણુપુર સહિતના નવ જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવવાનું…

· 3 min read

કેન્દ્ર સરકારની મોટી તૈયારી, આ સત્રમાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ રજૂ કરી શકે

કેન્દ્ર સરકાર તેની વન નેશન વન ઇલેક્શન યોજનાને લાગુ કરવા માટે પ્રસ્તાવિત બિલ પર વ્યાપક ચર્ચા કરવાની તરફેણમાં છે. જો કે બિલને હજુ સુધી કેબિનેટની મંજૂરી મળી નથી, પરંતુ સરકાર તેને સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરી શકે છે. સરકાર સાથે…

· 3 min read

સંજય મલ્હોત્રા બન્યાં RBIના નવા ગવર્નર, કાલે શક્તિકાંત દાસ પાસેથી સંભાળશે ચાર્જ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને નવા ગવર્નર મળી ગયાં છે. કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય સંજય મલ્હોત્રાને RBIના નવા ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યાં છે. આવતીકાલે ગર્વનર શક્તિકાંત દાસ નિવૃત થઈ રહ્યાં છે અને તેમની જગ્યાએ સંજય મલ્હોત્રા ચાર્જ ગ્રહણ કરશે. https://twitter.com/ShereenBhan/status/1866088864328073453 કોણ…

· 1 min read

ખેડા જિલ્લાનું ગૌરવ : પેરા એથ્લેટિક્સમાં ઉજ્જવળ એક તારો સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોર

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખેડાના પ્રતિભાશાળી પેરા એથ્લીટ સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોરે નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પેરા એથલેટીક્સ રમતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ખેડા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. મુળ બનાસકાંઠા, વડગામના કોદરામ ગામના વતની સિદ્ધરાજસિંહ ઠાકોર અત્યારે ખેડા જિલ્લા…

· 2 min read

કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ

કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણવા મળી. મોરારિબાપુનાં સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉપક્રમમાં રાસ અને ભવાઈનું આયોજન થયું હતું. સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં પ્રસિદ્ધ રાસ અને ગુજરાતની ભવાઈ એ આપણું લોકસાંસ્કૃતિક મહાત્મ્ય ધરાવે છે. મહુવામાં ચાર દિવસીય જ્ઞાનસત્ર દરમિયાન…

· 1 min read

કવિ માઘ એટલે પાંડિત્ય અને કવિત્વનો સુમેળ – હર્ષદેવ માધવ

મહુવામાં કૈલાસ ગુરુકુળમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મોરારિબાપુનાં સાનિધ્ય સાથે સાહિત્યકારોની સાહિત્ય જ્ઞાનગોષ્ઠિમાં સુંદર પ્રસ્તુતિઓ થઈ છે. ત્રીજા દિવસે બેઠકમાં હર્ષદેવ માધવ દ્વારા જણાવાયું કે કવિ માઘ એટલે પાંડિત્ય અને કવિત્વનો સુમેળ, તે લોકચેતનાનાં કવિ રહ્યાં છે. ગુરુવારથી રવિવાર એમ…

· 2 min read

ભારતીયો માટે ખરાબ સમાચાર, નવા નિયમો હેઠળ દરરોજ અનેક વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે

દુબઈ સૌથી ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક છે. દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્ઝ ખલીફા પણ અહિ આવેલી છે. જેને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી ટુરિસ્ટ આવતા હોય છે. જો તમે દુબઈ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો.તો તમને જણાવી દઈએ…

· 4 min read

અમૂલના જયેન મહેતાને મળ્યું વધુ 5 વર્ષનું એક્સટેન્શન, મેનેજિંગ ડિરેક્ટરના પદ પર રહેશે યથાવત

જયેન મહેતાને પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF)ના પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને વધુ 5 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. જયેન મહેતા કંપનીમાં છેલ્લા 34 વર્ષથી કામ કરે છે. વર્ષ 2023માં તેમની મેનેજિંગ…

· 3 min read