Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

oneindianews

8,886 stories

કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો, અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર

રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત વિવાદમાં છે. ક્યારેક અનામતને લઈને તેમના નિવેદનોની ટીકા થઈ રહી છે તો ક્યારેક ભારત-ચીન સરહદ વિવાદને લઈને તેમના દાવાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાહુલના આ તમામ નિવેદનો પર પ્રહાર કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે…

· 2 min read

નડિયાદ : ચોરી કરતા રીઢા ચોર આરોપી સાથે ૩ મોટર સાયકલ કબ્જે કરતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ

તાજેતરમાં નડીયાદ શહેરમાં આવેલ સંતરામ મંદિર તથા તેની આજુ બાજુ હોસ્પિટલમાંથી ટ્રિચક્રી વાહનો ચોરતી ટોળકી સક્રિય થયેલી હતી, જે બાબતે મહે. પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ ચોરી કરતી દ્રિચક્રી વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા તથા નોંધાયેલ ગુનાઓ ડીટેકટ…

· 2 min read

શામળાજી : શામળાજીમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

ભિલોડા તાલુકાના યાત્રાધામ શામળાજી થી રાજસ્થાન સરહદે થી આવતી ઇન્ડિકા કારને શામળાજી પોલીસે ઉભી રાખી તલાશી લેતાં વિદેશી દારૂની પેટીઓ 14 નંગ જેની કિંમત રૂ. 69648/- પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ અને ઇન્ડિકા ગાડી મળીને કુલ કિંમત રૂ. 2,75,648/- ના મુદ્દામાલ…

· 1 min read

અમિત શાહે અમિતાભ બચ્ચનનો આભાર માન્યો, અભિનેતા આ ખાસ અભિયાનમાં જોડાયા

ભારત સરકારે સાયબર ગુનાઓ સામે લડવા માટે I4C અભિયાન શરૂ કર્યું છે. હવે આ અભિયાનમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ જોડાયા છે. ગૃહમંત્રી અમિત શાહે સરકારી પહેલમાં સક્રિય ભાગ લેવા બદલ બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનનો આભાર વ્યક્ત કર્યો છે.…

· 3 min read

ગામડાઓ માં લોકોને પડતી તકલીફો ની જાણકારી મેળવવા જિલ્લા કલેક્ટરે લીધી ગામડાના લોકોની મુલાકાત

ભિલોડા તાલુકાની ટોરડા ગ્રામપંચાયતમાં આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા ભિલોડા મામલતદારે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ભિલોડા તાલુકાની ટોરડા ગ્રામપંચાયતની મુલાકાત લીધી હતી.જેમાં ટોરડા ગ્રામપંચાયતમાં આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરાયું હતું. તેમજ આજુબાજુ ના વિસ્તાર માં થી મોટી…

· 1 min read

દેશવિરોધી તાકાતોને હરાવવી હોય તો ધર્મની શક્તિનો ઉપયોગ કરવો જ પડશે : મોહન ભાગવત

કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારતનો વિકાસ થાય અને તે પ્રગતિ કરે. આ કારણે જ આવા તત્વો દેશની પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. પરંતુ આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયે પણ આવી જ પરિસ્થિતિ…

· 3 min read

ભારત સેમિકન્ડક્ટરના સેક્ટરમાં ગ્લોબલ લીડર બનશે, PM મોદી ગ્રેટર નોઈડામાં નાખશે પાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર એટલે કે આજે  ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે. આ ઈવેન્ટમાં વિશ્વની 26 મોટી કંપનીઓ ભાગ લેશે. પીએમ તેમને ભારતમાં…

· 2 min read

હરિયાણા વિધાનસભા ચૂંટણી: ભાજપે હરિયાણા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ પહેલા ભાજપે 67 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ યાદીમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક પર કેપ્ટન બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે, એટલે કે તેઓ વિનોશ ફોગાટને ટક્કર આપશે. https://twitter.com/ANI/status/1833435170809987480…

· 1 min read

પાસપોર્ટ બનાવનારા સાવધાન! વિદેશ મંત્રાલયે આપી વોર્નિંગ, એપ્લાય કરતા પહેલા આ ચેક કરી લેજો

જો તમારી પાસે પાસપોર્ટ ન હોય અને તમે પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. આજે અમે તમને આ વિશે માહિતી આપવાના છીએ. હકીકતમાં, ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પાસપોર્ટ બનાવવા જતા યુઝર્સને…

· 2 min read

પેરિસ પેરાલિમ્પિક્સમાં રેકોર્ડ 29 મેડલ સાથે ભારતની સફર થઈ સમાપ્ત, એથ્લેટિક્સમાં સૌથી વધુ મેડલ

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ભારતનું સફળ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ગેમ્સના છેલ્લા દિવસે ભારતે માત્ર એક જ ઈવેન્ટમાં ભાગ લીધો, જેમાં તે મેડલ જીતી શક્યું ન હતું. આ સાથે જ ભારત માટે અત્યાર સુધીની સૌથી સફળ પેરાલિમ્પિક ગેમ્સનો પણ…

· 4 min read