Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

oneindianews

8,879 stories

કર્ણાટકથી લઇને મહારાષ્ટ્ર સુધી…, NIAના એકસાથે 44થી વધુ સ્થળોએ દરોડા, ISIS આતંકીઓ સાથે કનેક્શનની આશંકા

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્શનની શંકામાં કરવામાં આવી રહી છે. https://twitter.com/ANI/status/1733314054326997011 મહારાષ્ટ્રમાં ઠાણે, પુણે…

· 1 min read

થાઇલેન્ડ, શ્રીલંકા, મલેશિયા બાદ વધુ એક દેશ ભારતીયોને ફ્રી વીઝા આપવા તૈયાર! પર્યટકોને કરશે આકર્ષિત

થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરીકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલયની તરફથી જાહેર નિવેદન અનુસાર એક મહિનાની અંદર આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી શકે છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય…

· 2 min read

ગૂગલે લોન્ચ કર્યુ સૌથી પાવરફૂલ AI ટૂલ, દરેક વ્યક્તિ માટે પર્સનલ આસિસ્ટન્ટનું કરશે કામ, જુઓ વીડિયો

ગૂગલે તેનું સૌથી પાવરફૂલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડલ રજૂ કર્યું છે. ગૂગલે તેને જેમિની નામ આપ્યું છે, જોકે ટેક્નિકલ નામ જેમિની 1.0 છે. ગૂગલે જેમિની વિશે કહ્યું છે કે આ એક નવા યુગની શરૂઆત છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક્સ…

· 3 min read

ચીનના પૂર્વ વિદેશ મંત્રીનું રહસ્યમયી મોત, મહિલા સાથેના અનૈતિક સંબંધો બન્યા મોતનું કારણ !

ચીનમાં એક પછી એક ઘણા અધિકારીઓ અને મંત્રીઓ ગાયબ થઈ રહ્યા છે. ચીનના પૂર્વ વિદેશ મંત્રી કિન ગેંગના ગુમ થયા બાદ ચીનના પૂર્વ રક્ષા મંત્રી લી શાંગફુ સહિત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ ગુમ થયા છે. પરંતુ જે સમાચારો સામે આવી…

· 2 min read

બોમ્બે’ને બાય બાયઃબોમ્બે હાઈકોર્ટનું નામકરણ કરીને ‘મુંબઈ હાઈકોર્ટ’ કરવા માટે સંમતિ

બોમ્બે હાઈ કોર્ટનું નામકરણ કરીને 'મુંબઈ હાઈ કોર્ટ' કરવાના પ્રસ્તાવને રાજ્ય સરકાર અને ખુદ હાઈ કોર્ટે સંમતિ અપાતાં ટૂંક સમયમાં હવે હાઈ કોર્ટના નામમાં 'બોમ્બે'ના બદલે 'મુંબઈ' શબ્દ જોવા મળશે. દેશમાં બોમ્બે હાઈ કોર્ટ સહિતની અમુક હાઈ કોર્ટોના નામકરણ બાબતના…

· 2 min read

‘ચર્ચાઓને નજરઅંદાજ કરો, હજુ તો મારે પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં…’, રાજસ્થાનના CM બનવાની અટકળો વચ્ચે બાલકનાથની ચોંકાવનારી પોસ્ટ

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ બાબા બાલકનાથ મુખ્યમંત્રી પદની રેસમાં છે. તેમણે સંસદના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું ત્યારપછી એવી ચર્ચાએ જોર…

· 3 min read

નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરાયું

સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત, ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ નડિયાદમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અતિથિ વિશેષ તરીકે વિષ્ણુભાઈ પટેલ (નિવૃત્ત શિક્ષક) હાજર રહ્યા હતાં. શાળાના કેમ્પસ કો.ઓર્ડીનેટર આર.કે. પટેલ, શાળાના…

· 1 min read

રન આઉટ કરી ટેસ્ટ મેચ ટાઈ કરનાર દિગ્ગજ ક્રિકેટરનું નિધન, કાનપુર સાથે હતું ખાસ કનેક્શન

ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર તે ક્રિકેટરના મૃત્યુ સાથે જોડાયેલા છે, જેના રન આઉટથી ટેસ્ટ મેચ ટાઈ થઈ ગઈ હતી. અને, તે મેચ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ટાઈ ટેસ્ટ બની હતી. અમે વાત કરી રહ્યા છીએ…

· 2 min read

શું મહુઆ મોઇત્રા રદ થયેલું સંસદ સભ્ય પદ હાંસલ કરી શકશે? જાણો ફરીવાર રીએન્ટ્રીને લઇ હવે કયા-કયા વિકલ્પ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને શુક્રવારે (8 ડિસેમ્બર) 'કેશ ફોર ક્વેરી' કેસમાં ગૃહના સભ્યપદમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સંસદની એથિક્સ કમિટીએ આ મામલે મહુઆને હાંકી કાઢવાની ભલામણ કરી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ હકાલપટ્ટીનો પ્રસ્તાવ રજૂ…

· 3 min read

ISISના ષડયંત્ર પર NIAની મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં 40થી વધુ સ્થળો પર દરોડા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે મોટી કાર્યવાહી હાથ ધરતા દેશભરમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સુત્રોમાથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ એજન્સીએ…

· 2 min read