Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

oneindianews

8,879 stories

મુસલમાનોના સૌથી મોટા દુશ્મન છે યહૂદીઓ હમાસે ઝેર ઓક્યું : પાકિસ્તાન પાસે મદદ માગી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૭મી ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું. ગાઝાપટ્ટીમાં રહેનારા હજ્જારો લોકોના જાન ગયા છે. તેવામાં હમાસના સર્વોચ્ચ નેતા ઇસ્માઈલ હાનીયેહે, પાકિસ્તાન પાસે મદદ માગી છે. આ ઉપરાંત ઝેર ઓકતાં તેમણે કહ્યું હતું કે…

· 2 min read

ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત યોજાયું

સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામે પહોંચી હતી. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. વિકસિત ભારત…

· 2 min read

ખેડા જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા બેઠક યોજાઈ

ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાએ જણાવ્યું કે, સરકારની લાભકારી યોજનાઓ વિષે જાગૃતતા લોકોમાં આવે તે અહીં બેઠેલા…

· 1 min read

આ પેઈનકિલર અંગે સરકારે જાહેર કર્યુ એલર્ટ, ડોક્ટરોએ કહ્યું નવી વાત નથી પરંતુ સાવધાની જરૂરી

ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન (આઈપીસી) એ મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. આયોગે તેની ચેતવણીમાં કહ્યું છે કે મેફ્ટલ દવામાં ઉપયોગમાં લેવાતા મેફેનામિક એસિડ ગંભીર આડઅસર કરી શકે છે. આ દવા ઇઓસિનોફિલિયા અને પ્રણાલીગત લક્ષણો સિન્ડ્રોમ (ડ્રેસ) દવાની પ્રતિક્રિયાનું…

· 3 min read

આવું દેખાય છે અમદાવાદમાં બનીને તૈયાર બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન, સુંદરતા અન ભવ્યતા જોઇને આંખો અંજાઈ જશે

ભારત દેશ પોતાની પહેલી બુલેટ ટ્રેનની આતુરતાથી જોઈ રાહ રહ્યો છે ત્યારે હવે થોડા જ વર્ષોમાં આ ટ્રેનમાં મુસાફરી શક્ય બનશે. એવામાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના પહેલા બુલેટ ટ્રેન ટર્મિનલની ઝલક બતાવી છે. સોશ્યલ મીડિયામાં શેર કરેલા આ વીડિયોમાં…

· 2 min read

આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે અયોધ્યા એરપોર્ટ, 3 વર્ષ બાદ શરૂ થશે પ્રથમ બુલેટ ટ્રેન !

અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અહીં પહોંચવા માટે એરપોર્ટ અને બુટેલ ટ્રેન પ્રોજેક્ટની પણ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. ભારત સરકાર અયોધ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મામલે સતત ધ્યાન આપી રહી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય…

· 3 min read

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 પૂર્વ ઓફિસરોને મળ્યા ભારતીય રાજદૂત; તૈયાર કર્યો માસ્ટર પ્લાન

કતારમાં જાસૂસીના કથિત આરોપોમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓ સાથે રવિવારે ભારતીય રાજદૂતે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિશે માહિતી આપતા કહ્યું હતું કે "આ કેસમાં બે સુનાવણી થઈ છે. અમે પરિવારો વતી અપીલ…

· 3 min read

RBIએ UPI યૂઝર્સને આપી મોટી રાહત, હવે 2 જગ્યાઓ પર 5 લાખ રૂપિયા સુધી કરી શકાશે ટ્રાન્જેક્શન

દેશમાં UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. RBI એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે UPI માં AIના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની…

· 3 min read

કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક જ પાસથી કરી શકાશે ઘણા સ્થળોના દર્શન

ઘર્મ અને સંસ્કૃતિની નગરી કાશીમાં ટૂંક સમયમાં જ પાસ સુવિધા મળશે. વારાણસીએ કાશી પાસનું ટ્રાયલ પૂરું કર્યું છે. આ સાથે વિશ્વનાથ ધામના સરળ દર્શન, વિશેષ પૂજા-આરતી તેમજ વર્ચ્યુઅલ મ્યુઝિયમ સહિત વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત માટે અલગ ટિકિટ લેવાની રહેશે નહીં.…

· 2 min read

નસોમાં દેશભક્તિનું જોશ ભરી દેશે ફાઈટરનું આ દમદાર ટીઝર, હૃતિક અને દીપિકાનું એક્શન જોઇ હોશ ઉડી જશે

હૃતિક રોશનની આવનારી ફિલ્મ 'ફાઇટર' છેલ્લા ઘણા દિવસોથી લોકો વચ્ચે ચર્ચાની વિષય બની છે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ અને અનિલ કપૂર પણ લીડ રોલમાં હશે. સાથે જ ટીવી અભિનેત્રી સંજીદા શેખ પણ મહત્વના રોલમાં જોવા મળશે. હાલ ફિલ્મ 'ફાઇટર'નું ટીઝર…

· 2 min read