Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

oneindianews

8,879 stories

અંતરિક્ષમાં ફરી ઈતિહાસ રચવાની તૈયારી, 2025 સુધીમાં ઈસરો આ મિશન કરશે લોન્ચ, જુઓ લિસ્ટ

ઈસરોએ આ વર્ષે ચંદ્રયાન 3 દ્વારા સફળતાનો ઈતિહાસ રચ્યો છે. આ મિશનથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો પ્રથમ અને એક માત્ર દેશ બન્યો છે. ચંદ્રયાન 3 બાદ આદિત્ય એલ 1 અને પછી ગગનયાન ફ્લાઈટનું સફળ ટેસ્ટિંગ કરવામાં…

· 3 min read

ભારતવંશીય મીડિયા બેરન સમીર શાહની BBCના ચેરમેન પદે વરણી

ટીવી પ્રોડકશન અને જર્નાલિઝમ ક્ષેત્રનો ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા ભારત વંશીય સમીર શાહની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના ચેરમેન પદે વરણી થવા સંભવ છે. ઉલ્લેખનીય છે કે ૭૧ વર્ષના સમીર શાહને ૨૦૧૯માં મહારાણી ઇલિઝાબેથ બીજાએ ટેલીવિઝન અને સાંસ્કૃતિક ક્ષેત્રે આપેલાં પ્રદાન…

· 2 min read

મહુઆ મોઈત્રા અંગે એથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરતાં જ હોબાળો, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. https://twitter.com/sansad_tv/status/1733013367265333363 તૃણમૂલ…

· 2 min read

ભારતીય રિઝર્વ બેંકે સતત પાંચમી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ 6.5% પર યથાવત્ રાખ્યો

RBIએ સતત 5મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટી એ કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. https://twitter.com/ani_digital/status/1732988774575952029 RBIએ રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો ભારતીય…

· 3 min read

નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સહભાગી થઇ ધર્મલાભ લીધો હતો. મુખ્ય મંત્રી પ્રમુખ સ્વામિ મહારાજની જન્મ જયંતિની ઉજવણી સભામાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને બીએપીએસના વડા શ્રી મહંત…

· 3 min read

સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે આર્ટીકલ 370 ને લઈ આપશે ચુકાદો

બંધારણની આર્ટીકલ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેંચે 16 દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 5 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.…

· 3 min read

ઉર્દૂ-ફારસી ભાષા પર યોગી સરકારની કડક કાર્યવાહી, અંગ્રેજોના સમયનો 115 વર્ષ જૂનો કાયદો બદલાઈ જશે

ઉત્તરપ્રદેશમાં (UP) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પસંદગી પામ્યા બાદ પણ સબ રજિસ્ટ્રારે કાયમી નોકરી માટે આ પરીક્ષા…

· 2 min read

UPના રાજકારણમાં મોટા ફેરફાર થવાની આશંકા! CM યોગીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 3 રાજ્યોમાં જીતી છે, પરંતુ તે હજુ સુધી આમાંથી કોઈપણ રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ નથી. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્ય…

· 2 min read

રશિયાના રાષ્ટ્રપતિ ફરી વાર પીએમ મોદી પર ઓળઘોળ, કહ્યું કે મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે પીએમ…

· 2 min read

ગૃહ મંત્રાલયને ૧૧ ડિસે. સુધીમાં એફિડેવિટ રજૂકરવા આદેશ

આસામમાં નાગરિકતા સુધારા કાયદાની કલમ ૬-એ મામલે સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે માન્યું કે આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી મોટી સમસ્યા છે, જેના કારણે માત્ર ડેમોગ્રાફી જ નથી બદલાતી, સંસાધનો પર પણ વધારાનો બોજ પડે છે.…

· 2 min read