Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

oneindianews

8,879 stories

ભાજપની મોટી જીત છે…’, INDIA ગઠબંધન અંગે અસદુદ્દીન ઓવૈસીએ કરી દીધી મોટી ભવિષ્યવાણી

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, હિન્દીભાષી રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામોએ કોંગ્રેસ માટે મોટો પડકાર ઉભો કર્યો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપનો ભગવો…

· 1 min read

અનેક સાંસદો નકામાં, છતાં 2024માં પોતાનો જ રેકોર્ડ તોડી શકે છે ભાજપ: જાણો કેવી રીતે દેશના દરેક ખૂણામાં સતત વધી રહ્યો છે ‘મોદી મેજિક’

બિહારનો એક લોકસભા વિસ્તાર છે- મધુબાની. ભાજપના અશોક યાદવ અહીંના લોકસભાના સાંસદ છે. આ પહેલા તેમના પિતા હુકુમદેવ નારાયણ યાદવ સાંસદ હતા. તેમના સમગ્ર જીવન દરમિયાન હુકુમદેવે તેમની ગરીબ પૃષ્ઠભૂમિનું માર્કેટિંગ કરતા રહ્યા અને તેમનો પરિવાર સમૃદ્ધ થતો ગયો. પરંતુ…

· 8 min read

23 લાખ લોકો મહામુશ્કેલીમાં! હવે ઈઝરાયલે સાઉથ ગાઝા ખાલી કરવાનું આપ્યું ફરમાન

ત્રણ દિવસના ભારે બોમ્બમારા બાદ હવે ઈઝરાયેલી સેના સાઉથ ગાઝામાં પ્રવેશ કરી રહી છે. ઈઝરાયેલી સેનાએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમની સેનાએ ખાન યુનિસના ઉત્તરમાં એક ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. ઈઝરાયેલ રક્ષા દળો ના પ્રમુખે સૈનિકોએ જણાવ્યું કે,…

· 2 min read

ઈન્ટરનેટ ચાલુ થતાં જ સળગ્યું મણિપુર, ભયાનક ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત

મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે. સાત મહિનાનો ઈન્ટરનેટ બેન રવિવારે હટાવાતાં જ હિંસા ભડકી ઉઠી હતી. ટેંગનોપાલ જિલ્લામાં સૈબોલમાં બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત થયા છે. મણિપુર સરકારે રવિવારે છેલ્લા સાત મહિનાથી…

· 2 min read

એકાએક કમલનાથ શિવરાજસિંહને મળવા પહોંચતા મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. રાજ્યની જનતાએ ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે ભાજપે ભલે શિવરાજ સિંહ ચૌહાણને સીએમ પદના ઉમેદવાર તરીકે ઉતાર્યા ન હોય પરંતુ રાજકીય પંડિતોનું માનીએ…

· 2 min read

ભાજપે તેલંગાણામાં આપી જોરદાર લડત, અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાછળ છોડી; દક્ષિણ ભારતમાં મજબૂત હાજરીના આપ્યા પારખાં

ભારતના ચૂંટણી પંચ એ રવિવારે તેલંગાણા રાજ્ય માટે મતદાનના પરિણામો જાહેર કર્યા હતા. જ્યારે મોટાભાગની ચેનલોના ચૂંટણી વિશ્લેષણ કોંગ્રેસ પર કેન્દ્રિત રહ્યા કે જેણે વર્તમાન BRS સરકારને પછાડી, પરંતુ તેલંગાણામાં ભાજપનું ચૂંટણી પ્રદર્શન પોતાનામાં જ એક સફળતાની વાર્તા છે. ભગવા…

· 4 min read

IPL Auction 2024માં હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્રેશન, જાણો કયા ખેલાડીએ કેટલી બેઝ પ્રાઈઝ કરી નક્કી

IPL 2024 માટે ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. આ વખતે ઓક્શન માટે કુલ 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં લાખોથી કરોડ સુધીની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ બેઝ પ્રાઈઝ…

· 3 min read

નર્મદા ભાજપે લોકસભા પેહલા 4 રાજ્યોની ચૂંટણીમાં 3 માં ભાજપના ભવ્ય વિજયના કર્યા વધામણાં

ચાર રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા નર્મદામાં ઉજવણીનો માહોલ છવાઇ ગયો હતો. સફેદ ટાવર ચોક ખાતે મહા મંત્રી નીલ રાવ સાથે,પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો અને સંગઠનના હોદેદારોએ…

· 1 min read

કોઈ પણ કેસમાં આપોઆપ સ્ટે હટી જવાના નિર્ણય પર થશે પુનર્વિચાર, CJIની ખંડપીઠને સૂચના

સુપ્રીમ કોર્ટે 'એશિઅન રિસર્ફેસિંગ મામલે' પોતાના 2018ના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય ખંડપીઠને નોટિફિકેશન આપી છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, છ મહિનાની મુદત પૂરી થયા બાદ તમામ સિવિલ…

· 2 min read

વડોદરાની કોર્ટમાંથી ભાગેલો CMOનો ડુપ્લિકેટ અધિકારી વિરાજ મિઝોરમમાં ઝડપાયો

ગિફ્ટ સિટીના સીઈઓ તેમજ સીએમોના અધિકારી તરીકે રૂઆબ છાટનાર વિરાજ પટેલ વડોદરા કોર્ટમાંથી ભાગી છુટ્યા બાદ 25 દિવસ પછી મિઝોરમ ખાતેથી ઝડપાઈ ગયો છે. મોડલ પર બળાત્કાર અને ડુપ્લીકેટ પાનકાર્ડ ના કેસમાં જેલમાં હતો વડોદરા ખાતે એક મોડલ સાથે હોટલમાં…

· 3 min read