Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

oneindianews

8,879 stories

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત, 115 દિવસ બાદ રાજ્યસભામાં વાપસી, માન્યો સુપ્રીમ કોર્ટનો આભાર

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાના અધ્યક્ષે તેમનું સસ્પેન્શન ખતમ કરીને તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે. આ નિર્ણયને રાઘવ ચઢ્ઢાની રાજકીય કારકિર્દી માટે ખૂબ જ…

· 2 min read

‘વિપક્ષમાં બેઠેલા સાથી મિત્રોએ પરાજયનો ગુસ્સો નીકાળવાના બદલે…’, સંસદના શિયાળા સત્રના પ્રારંભે PM મોદીએ આપ્યો જીતનો મંત્ર

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી વચ્ચે આજે શિયાળુ સત્રનો પ્રથમ દિવસ શરૂ થઈ ગયો છે. આ પ્રસંગે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે તો કોંગ્રેસે તેલંગાણામાં બહુમતી…

· 2 min read

સિંઘમ અગેઈનની શૂટિંગ દરમિયાન અજય દેવગન થયો ઘાયલ, કોમ્બેટ સિક્વન્સ દરમિયાન આંખમાં થઇ ઈજા

અજય દેવગન હાલ તેની અપકમિંગ ફિલ્મ 'સિંઘમ અગેઈન;ની શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કરી ફેન્સને તેના એક્શનથી ભરપૂર લુકની એક ઝલક આપી હતી. હવે અજયને લઈને એક સમાચાર આમે આવ્યા છે જેનાથી તેના…

· 2 min read

ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટથી 11 પર્વતારોહકોના મોત

ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં 11 પર્વતારોહકોના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, જ્વાળામુખી નજીકથી ત્રણ પર્વતારોહકો જીવીત મળી આવ્યા છે અને…

· 2 min read

સૂર્યકુમાર યાદવે ધોનીની વર્ષો જૂની પરંપરા આગળ વધારી, સિરીઝ જીત્યા બાદ આ ખેલાડીઓને સોંપી ટ્રોફી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષો પહેલા સિરીઝ જીતીને ટ્રોફી યુવા ખેલાડીઓને આપવાનો ટ્રેન્ડ શરુ કર્યો હતો. ધોની પછી ઘણાં કેપ્ટન બદલાયા પરંતુ આ ટ્રેન્ડ કોઈપણ કેપ્ટને તૂટવા દીધો ન હતો. ધોની પછી લાંબા સમય સુધી ભારતીય ટીમની…

· 2 min read

ભૂટાનની ચૂંટણીએ ભારતને આપ્યા ખુશખબર, આ કારણે ઈન્ડિયા માટે ખાસ છે આ ચૂંટણી

ભૂટાનમાં પીડીપી પાર્ટી નેશનલ અસેમ્બલીની ચુંટણીનો પ્રથમ રાઉન્ડ જીતી ચુકી છે. તેમજ પીડીપી પાર્ટીને ભારત સમર્થક પાર્ટી માનવામાં આવે છે. ભૂટાનની ચુંટણી પદ્ધતિ ભારત કરતા અલગ છે. જેમાં ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં, મતદારો પક્ષના ઉમેદવારોને મત આપે છે, તેના આધારે, પ્રથમ…

· 2 min read

મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ

મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી…

· 2 min read

જો તમારૂ ડીમેટ એકાઉન્ટ ઝેરોધામાં છે તો ધ્યાન રાખજો, યુઝર્સને કાઈટ વેબમાં ટેકનિકલ ખામીને કારણે લોગ ઈન કરવામાં આવી રહી છે સમસ્યા

બ્રોકરેજ ફર્મ ઝેરોધાને આજે એટલે કે 4 ડિસેમ્બરના રોજ ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આજે જ્યારે ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી 50 તેમની વિક્રમી ઊંચી સપાટી પર છે ત્યારે યુઝર્સને મુશ્કેલી પડી રહી છે. ચારમાંથી ત્રણ રાજ્યની વિધાનસભાની…

· 2 min read

સ્વચ્છ ઈંધણ 3 ગણું કરવા પર 117 દેશ સહમત, આ દાયકામાં જીવાશ્મ ઈંધણનો ઉપયોગ ઘટાડવાનું છે લક્ષ્ય

શનિવારે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ સમિટ COP-28માં, 117 દેશોની સરકારોએ 2030 સુધીમાં વિશ્વની સ્વચ્છ ઇંધણ ક્ષમતાને ત્રણ ગણી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દેશોનું લક્ષ્ય આ દસકામાં અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડવાનો છે. ઉર્જા ક્ષેત્રે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે COP-28માં શનિવારે ઘણી…

· 3 min read

ભારતમાં પેટના કેન્સરના કેસ કેમ વધી રહ્યા છે? ચેતવણી સંકેત અને લક્ષણો

ભારતમાં દિવસેને દિવસે કેન્સરની બીમારી વધતી જાય છે, ખાસ કરીને પેટના કેન્સરના વધતા જતા કેસ ચિંતાનો વિષય બની ગયા છે, વિશ્વભરમાં કેન્સર સંબંધિત મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે. ભારતમાં પેટના કેન્સરના વધતા કેસ માટે નિષ્ણાતો મસાલેદાર ખોરાક, વાસી ખોરાક,…

· 2 min read