પરિણામ પહેલા વસુંધરા રાજેએ ભગવાનના ચરણોમાં નમાવ્યું શીશ, બળવાખોરો સાથે કરી મુલાકાત
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના થોડાક જ કલાકો જ બાકી રહ્યાં છે. મતગણતરી પૂર્વે રાજ્સ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા સંપૂર્ણ રીતે સક્રિય છે. મતદાન બાદથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ જયપુરમાં કેમ્પ કરી રહ્યા છે.…










