Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

oneindianews

8,878 stories

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી પર PM મોદીએ આપ્યો આ રિપ્લાય…

દુબઈમાં COP28 સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી હતી. ઈટાલીના PM એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સેલ્ફી શેર કરતી વખતે ઈટાલીના નેતાએ…

· 2 min read

દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર રિટાયર્ડ જજોનો કબ્જો’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રિટાયર્ડ જજોએ દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર પોતાનો કબ્જો કરી રાખ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અન્ય યોગ્ય લોકોને અહીં તક આપવામાં નથી આવી રહી. હવે સમય આવી ગયો છે જ્યારે આપણને આત્મનિરીક્ષણ…

· 2 min read

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી આ વર્ષે 716 ઘૂસણખોરો પકડાયા, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કર્યું

BSF દ્વારા ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીકથી અનેકવાર ઘૂસણખોરોને ઝડપ્યા છે ત્યારે ભારતે કુલ 716 ઘૂસણખોરોની ધરપકડ કરી છે જેમાં 112 રોહિંગ્યા અને 319 બાંગ્લાદેશી સામેલ છે. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના એક અધિકારીએ આપી હતી. BSFએ ગયા વર્ષે કુલ…

· 2 min read

દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, કોવિડ-19ના 88 નવા કેસ નોંધાયા

વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા વધારી દીધી છે. એક અહેવાલ પ્રમાણે નવા દર્દીઓની…

· 2 min read

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીને મળ્યા નવા અધ્યક્ષ, ગૌહર અલી ખાન લેશે ઈમરાન ખાનનું સ્થાન

પાકિસ્તાનમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. જેલમાં બંધ ઈમરાન ખાનના સ્થાને બેરિસ્ટર ગૌહર અલી ખાનને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે તેઓ આ પદ પર બિનહરીફ ચૂંટાયા છે. PTIના મુખ્ય ચૂંટણી કમિશનર નિયાઝુલ્લા નિયાઝીએ પરિણામોની…

· 2 min read

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; હવેથી તમામ બસ સ્ટેન્ડ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય ફ્રી

ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગેની જાહેરાત વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. હવેથી ગુજરાતના તમામ બસ પોર્ટ તેમજ આસપાસના પે એન્ડ યુઝ શૌચાલયમાં કોઈપણ…

· 2 min read

પક્ષી સાથે ટક્કર થઈ અને 750 કરોડનું F-35 ફાઈટર જેટ બની ગયું ભંગાર, રિપેરિંગ ખર્ચ 900 કરોડ

દુનિયામાં સૌથી મોંઘુ અને આધુનિક ફાઈટર પ્લેનમાંથી એક ગણાતુ એવું F-35A સ્ટીલ્થ ફાઈટર જેટને માત્ર પક્ષીના ટકરાવાથી આજે ભંગાર બની ગયુ છે. જેના કારણે સમગ્ર દુનિયામાં ડિફેન્સ એક્સપર્ટ હેરાન થઈ ગયા છે. દક્ષિણ કોરિયાઈ વાયુ સેનાને એક પક્ષીના ટકરાવાના કારણે…

· 2 min read

હવે ગુજરાતીઓને મલેશિયા જવા માટે મુંબઈ જવાનો ધક્કો નહિ ખાવો પડે, ફ્રી વિઝાની સાથે હવે આ સુવિધા પણ મળી

ગુજરાતના પ્રવાસીઓ માટે ગ્લોબલ કનેક્ટીવીટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મલેશિયા એરલાઇન્સે અમદાવાદ અને કુઆલાલંપુર વચ્ચે વધુ ફ્લઈટ્સ શરૂ કરી છે. કુઆલાલંપુરથી MH106થી ઉપડેલી પ્રથમ ફ્લાઇટનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્થાનિક સમય મુજબ રાત્રે 9:40 વાગ્યે ઉષ્માભર્યું સ્વાગત…

· 3 min read

ધમાકેદાર… જબરદસ્ત… ધાકડ…, આવી ગયું પ્રભાસની ‘સલાર’નું ટ્રેલર, મિત્રો બન્યા દુશ્મન

જેની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયુ છે, કારણ કે હવે પ્રભાસની ફિલ્મ 'સલાર'નું ટ્રેલર રિલિઝ થઈ ગયુ છે. લાંબા સમય બાદ પ્રંશાત નીલના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ 'સલાર' નું ટ્રેલર આવી ગયુ છે. 'સલાર'માં પ્રભાસ લીડ…

· 2 min read

પ્રો કબડ્ડી લીગ આજથી શરુ, પહેલી મેચમાં અદાણીની ગુુજરાત જાયન્ટ્સ સાથે ટકરાશે તેલુગુ ટાઈટન્સ

ભારતની સૌથી પ્રિય રમત, કબડ્ડી, પ્રો કબડ્ડી લીગની 10મી સીઝન આજે એટલે કે 2જી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની શરૂઆત પહેલા દિવસની પહેલી મેચ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે આજે તેલુગુ ટાઈટન્સ સાથે ભીડવા જઈ રહી છે ફેઝલ અત્રાચલી…

· 3 min read