અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સસ્તામાં કવર થશે અંતર, સમયની પણ બચત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના સેક્ટર-1, ગાંધીનગરથી મેટ્રો રેલ રૂટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. મેટ્રો સેવાનો આ નવો રૂટ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે GNLU, PDEU,...
ભિલોડા :ભિલોડામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નોટિસો ફાટકારવામાં આવી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકે રસ્તા પર થતા પાર્કિંગ લારી ગલ્લાના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો. રાહદારીઓ, ઇમર્જન્સી વાહનો તથા તાલુકાના લોકોને અડચણનો સામનો કરવો પડે છે.તે માટે ભિલો...
મેટ્રો કાર્ડની કોઈ ઝંઝટ નહીં, બહુવિધ મુસાફરીની QR ટિકિટની સુવિધા આજથી શરૂ થશે, સ્માર્ટ કાર્ડની જેમ કામ કરશે.
દિલ્હી મેટ્રોના મુસાફરો માટે મોટી રાહતના સમાચાર છે. હવે તેમને સ્માર્ટ કાર્ડ સાથે રાખવાની જરૂર નહીં પડે. વાસ્તવમાં, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ મલ્ટીપલ જર્ની QR ટિકિટ (MJQRT) ની સુવિધા શરૂ કર...
ઈન્સ્યોરન્સ કંપનીઓ માટે નવા નિયમો લાગુ કરવાની ડેડલાઈન પૂર્ણ થવાના આરે, જાણો પોલિસીધારકોને શું થશે ફાયદો
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI)એ હાલમાં જ પોલિસીધારકો માટે સુલભતા પ્રદાન કરતાં અનેક મોટા નિર્ણયો લીધા છે. જેમાં લાઈફ, હેલ્થ અને જનરલ સહિત તમામ પ્રકારના ઈન્સ્યોરન્સ સા?...
આ મુસ્લિમ દેશે જ હિઝાબ પહેરવા પર લગાવી દીધો પ્રતિબંધ, જો પહેર્યો તો મળશે આ સજા
ઇસ્લામિક દેશ તજિકિસ્તાને કટ્ટરવાદ સામે મોટો નિર્ણય લીધો છે. દેશમાં છેલ્લા 30 વર્ષથી સત્તા પર રહેલા સરમુખત્યાર ઈમોમાલીએ દેશની મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે ?...
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ ઈ ડ્રાઈવ (PM E-DRIVE) યોજનાને મંજૂર...
અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય ?...
કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો, અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર
રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત વિવાદમાં છે. ક્યારેક અનામતને લઈને તેમના નિવેદનોની ટીકા થઈ રહી છે તો ક્યારેક ભારત-ચીન સરહદ વિવાદને લઈને તેમના દાવાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાહુલના આ ત?...
નડિયાદ : ચોરી કરતા રીઢા ચોર આરોપી સાથે ૩ મોટર સાયકલ કબ્જે કરતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
તાજેતરમાં નડીયાદ શહેરમાં આવેલ સંતરામ મંદિર તથા તેની આજુ બાજુ હોસ્પિટલમાંથી ટ્રિચક્રી વાહનો ચોરતી ટોળકી સક્રિય થયેલી હતી, જે બાબતે મહે. પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ ચોરી કરતી દ...
શામળાજી : શામળાજીમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ
ભિલોડા તાલુકાના યાત્રાધામ શામળાજી થી રાજસ્થાન સરહદે થી આવતી ઇન્ડિકા કારને શામળાજી પોલીસે ઉભી રાખી તલાશી લેતાં વિદેશી દારૂની પેટીઓ 14 નંગ જેની કિંમત રૂ. 69648/- પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ અને ઇન...