INDIA ગઠબંધનની બેઠક ટળી, મમતા-અખિલેશ-નીતીશ કુમારની ‘ના’ બાદ ખડગેએ લીધો નિર્ણય
આવતીકાલે 6 ડિસેમ્બરે વિપક્ષી ગઠબંધન INDIAની બેઠક યોજાવાની હતી, કોંગ્રેસ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું, જોકે હવે આ બેઠકને ટાળી દેવામાં આવી છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને નીતીશ કુમારના નિર...
આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાયું મિચોંગ વાવાઝોડું, 90-110ની ઝડપે ફૂંકાયો પવન, ભારે વરસાદને લઈને રેડ અલર્ટ
આંધ્ર પ્રદેશના બાપલટામાં ચક્રવાત મિચોંગના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વિનાશક વાવાઝોડાને લઈને પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈમાં ભારે વરસા?...
શારીરિક સંપર્કને કારણે ઝડપથી વધી રહ્યો છે આ રોગ, સાવધાન રહેવું પડશે!
અમેરિકાના મિશિગનમાં ઓક્યુલર સિફિલિસના ઘણા કેસ નોંધાયા હતા. એક જ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પાંચ મહિલાઓ આ બીમારીનો શિકાર બની છે. ‘ઓક્યુલર સિફિલિસ’ એ સામાન્ય રોગ નથી. પરંતુ ચેપગ્?...
બ્રિટને ભારતને આપ્યો મોટો ઝટકો! સુનકે બદલ્યા વિઝાના નિયમો, પરિવારના સભ્યોને લાવવા પર લગાવ્યો પ્રતિબંધ
બ્રિટિશ સરકારે ગઈકાલે દેશમાં ઇમિગ્રેશન રેટ ઘટાડવા માટે કડક પગલાંની જાહેરાત કરી હતી, જેમાં સ્કીલ્ડ વર્કર તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ તેમજ ઉચ્ચ પગારની મર્યાદા નક...
બાયજૂસના માલિકે પગાર ચૂકવવા 1.20 કરોડ ડોલરની લોન લીધી, બે આલીશાન ઘર ગિરવે મૂક્યા
દેશમાં સૌથી મોટા એડટેક પ્લેટફોર્મ બાયજૂસ માં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે અને કંપનીનું આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, બાયજૂસની પાસે પોતાના કર્મચા?...
વોટ્સએપ લાવી રહ્યુ છે નવુ ફિચર, પ્રિયજનોના નંબર વગર પણ તેમની સાથે કરાશે ચેટ
વોટ્સએપ પર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો તેનો ફોન નંબર હોવા આવશ્યક છે. તમારા પાસે કોઈ વ્યક્તિનો નંબર હોય તો જ તમે તે વ્યક્તિ સાથે સરળતાથી કનેક્ટ રહી શકો છો. WhatsApp આ પ્રક્રિયાને સરળ બનાવવા ?...
અમેરિકાનું સૌથી મોટું મંદિર અક્ષરધામ, હિંદુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યનું સૌથી મોટું પ્રતીક
BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના ન્યુ જર્સીમાં સૌથી મોટું હિન્દુ મંદિરોમાંનું એક જે હાથથી બનાવવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર 19મી સદીના હિન્દુ આધ્યાત્મિક ભગવાન સ્વા?...
દક્ષિણ ભારતમાં તબાહી મચાવનાર ‘મિચોંગ’ વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યુ ? શું થાય છે તેનો અર્થ ?
દરેક વાવાઝોડાનું નામ અને તેનો વિશેષ અર્થ હોય છે. હાલમાં ભારત પર મિચોંગ વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યુ છે. તેણે ચેન્નઇમાં તબાહી મચાવી દીધી છે. ત્યારે સૌ કોઇના મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે આખરે ...
Cyclone Michaung આજે કરશે લેન્ડફોલ! 8નાં મોત, ફ્લાઈટ્સ રદ, રાજ્યોમાં આફત
દેશના દક્ષિણી રાજ્યોમાં ચક્રવાત મિચૌંગનો કહેર જોવા મળી રહ્યો છે. ચેન્નાઈમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. સબવે અને રસ્તાઓ બંધ થયા છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલ?...
જયપુરમાં નોન વેજ વિરુદ્ધ અભિયાન ચલાવનાર કોણ છે ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના બાલમુકુંદ આચાર્ય ચર્ચામાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અધિકારીઓને ચેતવણી આપતા જોવા મળી રહ?...