મુંબઈ ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશનનો પ્રથમ બેઝ સ્લેબ નાખવામાં આવ્યો, જુઓ સ્લેબની ખાસિયતો
મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનનું બાંધકામ બોટમ અપ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, એટલે કે ગ્રાઉન્ડ લેવલથી ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પાયાથી કોંક્રીટનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ?...
ડિએક્ટિવ થયેલા બેન્ક એકાઉન્ટને કરો એક્ટિવ, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોના ડિએક્ટિવ ખાતાઓને ફરીથી એક્ટિવ કરવા સૂચના આપી છે. RBIએ 2 ડિસેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે, કેટલાક ખાતાધારકોના ખાતા KYC પૂર્ણ ન થવાને કારણે અન?...
ફડણવીસ જ મહારાષ્ટ્રના CM, તો શિંદે અને અજીત પવાર બનશે ડેપ્યુટી સીએમ, આવતીકાલે શપથ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રિપદના પ્રશ્નને લઈને છેલ્લા 12 દિવસથી ચાલતી રાજકીય ઉથલપાથલ આજે સમાપ્ત થઈ છે. મહાયુતિ મહાગઠબંધન, જેમાં ભાજપ, એનસીપી (અજિત પવાર સમર્થક જૂથ), અને શિવસેના (શિંદે જૂથ) સામેલ ...
નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત : કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ભટકાઈ, ત્રણના મોત
ખેડા જિલ્લાના નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં આ અકસ્માતમાં ૩ લોકોના મોત નીપજ્યા છે, અને અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ ?...
શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન : બે બાઈકસવારના ઘટનાસ્થળે મોત, અજાણ્યું વાહન અડફેટે લઇ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી
આજકાલ વાહન ચાલકો પોતાની ગતિ માર્યાદાનું ધ્યાન રાખતા નથી પરિણામે ઓવર સ્પીડમાં નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકોના મોત નીપજાવતા હોય છે. આવી જ એક ઘટના શામળાજી નેશનલ હાઇવે પર બનવા પામી છે. શામળાજી ...
હવે તમે એક બેંક ખાતામાં 4 નોમિની ઉમેરી શકો છો, લોકસભામાં બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ 2024 થયું પાસ
બેંકિંગ કાયદા સંશોધન બિલ 3 ડિસેમ્બરે લોકસભામાં પસાર થયું છે, જેમાં કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આ બિલ નાણાકીય વ્યવસ્થાને વધુ પારદર્શક અને ગ્રાહકમિત્ર બનાવીને થાપણદારોને સુરક્ષા ?...
દેશની સેનાને મજબૂત બનાવવા કેન્દ્રનો મોટો નિર્ણય, રૂ.22,000 કરોડના 5 ડિફેન્સ પ્રસ્તાવને આપી મંજૂરી
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા 3 ડિસેમ્બરના રોજ ₹21,772 કરોડના પાંચ મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી આપવી ભારતના રક્ષાખંડ માટે મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસ્તાવો સુરક્ષા તત્પરતા સુધારવા અને ?...
નડિયાદ ખાતે મૈત્રી સંસ્થામાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ
નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 26 વર્ષથી સેવારત છે, જેમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફીનોલેક્સ ઇન?...
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 6 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2024 નો પ્રારંભ
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સ?...
ખેલ મહાકુંભ ૩.૦ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના પરીપત્ર અનુસાર, ખેલ મહાકુંભ ૩.૦ માટેની વિવિધ રમતો માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૦૫ ડિસેમ્બર, થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. ખેલ મહા...