Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 22°C

oneindianewsahmedabad

905 stories

ધારા 370 કલંક હતી , હું મિટાવવા માંગતો હતો…: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ PM મોદીનો લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર્ટે કલમ 370 અને 35 (A) નાબૂદ કરવા…

· 3 min read

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પહોંચ્યું મા અંબાના ચરણોમાં

આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની જન્મ ભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં જે કંકુ ચોખાની પત્રિકાઓ અનેક મંદિરોમાં…

· 2 min read

આપ કો વોટ દિયા થા ભૈયા, શિવરાજને મળીને લાડલી બહેનો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી

મધ્ય પ્રદેશમાં નવા સીએમનું એલાન થઈ ગયુ છે. બીજેપીએ આ વખતે એમપીની કમાન શિવરાજ સિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. 18 વર્ષથી CM રહેલા શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પોતાનું રાજીનામું આપી દીધુ હતું. શિવરાજના રાજીનામા બાદ કેટલીક મહિલાઓ તેમને…

· 2 min read

ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો SRK

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન ફરી એકવાર મા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચ્યો હતો.બોલિવૂડના બાદશાહ માટે વર્ષ 2023 ખૂબ જ લકી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં અભિનેતાની ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાનની જવાન પણ બ્લોકબસ્ટર…

· 2 min read

આફ્રિકન દેશ કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી, 14 લોકોના મોત થયા

આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મૂશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાને કારણે 14 લોકોના…

· 2 min read

કાશ્મીરી પંડિતો જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી લડશે અને મંત્રી પણ બનશે, મોદી સરકાર ન્યાય આપવા પ્રતિબદ્ધ: અમિત શાહ

રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન  બિલ, 2023 પર ચર્ચા દરમિયાન અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ અને જવાહરલાલ નેહરૂને નિશાના પર લીધા. ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનની સાથે થયેલા સીઝફાયરને લઈને સવાલ ઉઠાવ્યા. તેમને કહ્યું કે જો તે સમયે સીઝફાયર ના થયુ…

· 3 min read

રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવાની રેસ, 61 ટકા વોટ સાથે ટ્રમ્પ સૌથી આગળ

અમેરિકામાં આગામી દિવસોમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોમાં ડોનાલ્ડ ટ્રમ્પ 61 ટકા સમર્થન સાથે મોખરે છે. હવે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ટ્રમ્પ જ ચૂંટણી લડશે તે નિશ્ચિત…

· 2 min read

ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને સરકારે નાણાકીય સહાય આપવાનુ બંધ કર્યુ

ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને નાણાકીય મદદ બંધ કરવાનો નિર્ણય ફ્રાંસની સરકારે લીધો છે. જેને કેટલાક સંગઠનો દ્વારા મુસ્લિમો સામેની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. ફ્રાંસના ઉત્તરમાં આવેલા લિલે શહેરમાં સૌથી મોટી મુસ્લિમ સ્કૂલ એવરોઝ સ્કૂલ 2003થી ચાલે છે.…

· 2 min read

પુતિનના પ્રખર ટીકાકાર અને વિરોધ પક્ષના નેતા એલેકસી નવલની રશિયાની જેલમાંથી ગાયબ

રશિયન રાષ્ટ્રપતિના પ્રખર ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવલની જેલમાંથી ગાયબ થઈ ગયા હોવાની ખબરે રશિયામાં ખળભળાટ મચાવ્યો છે. એલેક્સીના પ્રવક્તાના કહેવા પ્રમાણે અમારા વકીલોએ એક સપ્તાહથી તેમનો અવાજ પણ સાંભળ્યો નથી. કેદીઓના લિસ્ટમાં પણ તેમનુ નામ નથી. એલેક્સીને કટ્ટરપંથી…

· 3 min read

પાકિસ્તાનમાં પોલીસ મથક પર આતંકવાદીઓનો હુમલો, ત્રણ જવાનોના મોત, 10 ઘાયલ

દૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથક પર જ આત્મઘાતી હુમલો કર્યો છે. જેમાં 3 સુરક્ષા જવાનોના મોત થયા છે અને બીજા 10 ઘાયલ થયા છે. આ…

· 1 min read