કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી જશે! 50થી 60 ધારાસભ્યો છોડશે કોંગ્રેસ, આ નેતાનો ચોંકાવનારો દાવો
જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીનો ચોંકાવનારો દાવો રવિવારે સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. એટલા માટે હું પાર્ટી છોડીશ કુમારસ્વામીએ કહ્યું કે સત્તાધારી કોંગ્રેસના એક પ્રભાવશાળી મંત્રી કેન્દ્ર દ્વારા શરૂ…










