Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

oneindianewsahmedabad

905 stories

ગાઝા પટ્ટીમાં યહૂદીઓને વસાવવાની ઈઝરાયેલની હિલચાલ, એક કોલોનીનો પીએમ નેતાન્યાહૂએ શિલાન્યાસ પણ કર્યો

હમાસ અ્ને ઈઝરાયેલ વચ્ચેનો કામચલાઉ યુધ્ધ વિરામ પૂરો થતાની સાથે જ ઈઝરાયેલે ફરી જંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે યુધ્ધ વિરામ દરમિયાન ઈઝરાયેલે ગાઝામાં પોતાની નવી વસાહતો બનાવવાનુ નક્કી કર્યુ છે. આવી એક રહેણાંક કોલોની બનાવવાનુ શરૂ પણ કરી…

· 1 min read

વડોદરા કોર્પોરેશનના અંદાજપત્રની પૂર્વ તૈયારીઓ,વિવિધ વિભાગો સાથે બેઠકોનો દોર

વર્ષ 2022-23નું રીવાઈઝ અને વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટ અંગે પાલિકામાં બેઠકનો દોર શરૂ થયો છે. વિવિધ વિભાગના વડાઓની ચીફ એકાઉન્ટન્ટ સાથે આ અંગે જરૂરી ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનનું બજેટ જાન્યુઆરી મહિનાની 20 તારીખ પછી સ્થાયી સમિતિમાં રજૂ…

· 2 min read

15 શાળાઓને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, દરેકને એકસાથે મળ્યો ઈ-મેલ, તરત ખાલી કરાવ્યા કેમ્પસ

કર્ણાટકની રાજધાની બેંગલુરુની લગભગ 15 શાળાઓને શુક્રવારે સવારે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોલીસ તમામ સ્કૂલોમાં તપાસ કરી રહી છે પણ તેમને અત્યાર સુધીમાં કંઈ જ મળ્યું નથી. એવું લાગી રહ્યું છે…

· 3 min read

હવે ગુજરાતને દૂબઈ બનતા વાર નહિ લાગે! વાઈબ્રન્ટ પહેલા જ ખેંચી લાવ્યું કરોડોનું રોકાણ

ભારતમાં વિશ્વસ્તરીય ફાઇનાન્સ અને આઇટી ઝોન બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને વેગ આપવા માટે ગુજરાતમાં ગિફ્ટ (GIFT) સિટીની સ્થાપના કરવામાં આવી છે. GIFT-IFSCમાં ગુગલ, બેન્ક ઓફ અમેરીકા, મોર્ગન સ્ટેનલી અને ડાઈકેન યુનિવર્સિટી જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ, ઈન્ડિગો અને એર ઈન્ડિયાની એરક્રાફ્ટ…

· 3 min read

પાકિસ્તાનના કબજામાંથી ભારતીય સેનાએ 1800 ચોરસ માઈલ વિસ્તાર પરત મેળવ્યો હતો

બોર્ડર સિક્યોરિટી ફોર્સે આજે તેઓ 59મો દિવસ સમારોહ ઉજવે છે. ડીસેમ્બર 1965ના ફોર્સની સ્થાપનાના માત્ર છ વર્ષની અંદર જ બાંગલાદેશની મુક્તિની લડાઈ જેવું મોટું કાર્ય BSFને મળ્યું હતું. BSF માર્ચ 1971 થી તેના અંત સુધી એટલે કે ડિસેમ્બર 1971 સુધી…

· 5 min read

રણબીર કપૂરે ધ્રુજાવ્યું બોક્સ ઓફિસ, ફિલ્મ એનિમલે પહેલા દિવસે જ તોડી નાખ્યા 5 ફિલ્મોના રેકોર્ડ

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ફિલ્મને લઈને જ ચર્ચાઓ હતી તે હવે સાચી પડતી જોવા મળે છે. ફિલ્મ ક્રિટિક્સ પણ આ ફિલ્મને રણબીરની સૌથી મોટી ઓપનર ફિલ્મ ગણાવી રહ્યા છે.…

· 2 min read

દેશના ત્રણ રાજ્યો ડેન્જર ઝોનમાં, ભૂસ્ખલનનું સૌથી વધુ જોખમ, GSIના રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલા નેશનલ લેન્ડસ્લાઈડ સંવેદનશીલતા મેપિંગના ડેટામાંથી બહાર આવ્યું છે કે મધ્ય હિમાલયના રાજ્યો અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ છે. આ વિસ્તારમાં 14780 સ્થળોએ ભૂસ્ખલન થયું જિયોલોજિકલ…

· 2 min read

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મહિલાઓ 7થી 8 બાળકો પેદા કરશે તો સરકાર આર્થિક મદદ કરશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને વિનંતી કરી છે કે જો તેઓ સાત-આઠ કે તેથી વધુ બાળકોને જન્મ આપશે, તો તેમની સરકાર તરફથી મહિલાઓને આર્થિક અને જરૂરી સહાય આપવામાં આવશે. રાષ્ટ્રપતિએ દેશની વસ્તી વધારવા માટે આવું નિવેદન આપ્યું છે, જેથી…

· 2 min read

કિંગ ખાનની ફિલ્મ ડંકીનું બીજુ સોન્ગ ‘નીકલે થે હમ કભી ઘર સે’ રિલીઝ

પઠાન અને જવાનના રિલીઝ પછી લોકો ‘ડંકી’ મુવીના રિલીઝની રાહ જોઇ રહ્યાં છે.ફેંન્સમાં પણ આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહ છે. ફેન્સનો ઉત્સાહ જગાવી રાખવા માટે મેકર્સ સમયે સમયે ડંકીની અપડેટ આપતા રહે છે અને ફિલ્મ ‘ડંકી ડ્રોપ 1’ , ડંકી…

· 2 min read

સુરેન્દ્રનગરના કેરાળા ગામની સીમમાંથી ઝડપાઈ ખનીજ ચોરી, 1.50 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત

સુરેન્દ્રનગરના સાયલામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ છે.બાતમીના આધારે લીંબડીના પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે પોલીસને સાથે રાખીને કેરાળા ગામની સીમમાં રેડ કરી હતી.દરોડાની કાર્યવાહીમાં ગેરકાયદે બેલ્ક ટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન ઝડપાયું છે. સુરેન્દ્રનગરના સાયલામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ છે.બાતમીના આધારે…

· 2 min read