Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

oneindianewsahmedabad

905 stories

ફેસબુક પોસ્ટમાં કર્યું હતું ભગવાન ગણેશજીનું અપમાન, કોર્ટે આઝાદ અન્સારી નામના યુવકને ફટકારી 3 વર્ષની સજા

વલસાડની કોર્ટે એક મુસ્લિમ યુવકને ફેસબુક પર હિંદુ દેવતા વિશે અભદ્ર ટિપ્પણી કરવાના ગુનામાં દોષી ઠેરવીને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસ પાંચ વર્ષ જૂનો છે. આઝાદ રિયાઝુદ્દીન અન્સારી નામના યુવકે 2018માં ગણેશોત્સવ દરમિયાન ફેસબુક પર એક પોસ્ટ…

· 3 min read

બેંકોના નામે થઈ રહેલા સાયબર ફ્રોડ પર સરકાર એક્શનમાં, છેતરપિંડી રોકવા નવી માર્ગદર્શિકા બનાવશે

આજના સમયમાં બેંક તેમજ ગ્રાહકો સાથે સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે તેમજ અવાર-નવાર ઓનલાઈન છેતરપિંડિના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર બેંકો અને ગ્રાહકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે મહત્વપૂર્ણ પગલા લેવા જઈ રહી છે. આ માટે…

· 2 min read

મંત્રીના લીધે શહીદની અંત્યેષ્ટિ દોઢ કલાક અટકાવાઈ, પેરાટ્રુપર લૌર સચિન રાજૌરીમાં થયા હતા શહીદ

જમ્મુના રાજૌરીમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા સચિન લૌરનો  પાર્થિવ દેહ 24 નવેમ્બરે તેમના ગામે પહોંચાડાયો હતો. આ દરમિયાન અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. જેના બાદ પાર્થિવ દેહને અંત્યેષ્ટિ માટે ગામના શ્મશાન ઘાટ લઈ જવાયો હતો. આ…

· 1 min read

પૂરાવા વગર જ ભારતને દોષી જાહેર કરી દેવાયુ, કેનેડાનો આવો કાયદો છે? ભારતના હાઈકમિશનરે રોકડુ પરખાવ્યુ

કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં એન્કરને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંજય કુમાર વર્માએ કહ્યુ હતુ કે, ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યાના કેસમાં સહકાર આપવા માટે ભારતે ક્યારેય ઈનકાર કર્યો નથી. ભારતે સતત કહ્યુ…

· 2 min read

કરાચીમાં શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોના મોત, અનેક લોકો અંદર ફસાયા

પાકિસ્તાનના કરાચીમાં આજે એક શોપિંગ મોલમાં આગ લાગી ગઈ હતી. આ આગની લપેટમાં આવી જવાથી 11 લોકોના મોત થઈ ગયા છે અને આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. બીજી તરફ ઘણા લોકો હજુ મોલમાં ફસાયા હોવાની…

· 2 min read

યુદ્ધ હજુ બે મહિના ચાલશે, અમે યુદ્ધવિરામ પછી ફરી હુમલો કરીશું, ઇઝરાયેલના રક્ષામંત્રીનું મોટું નિવેદન

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 50 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. શુક્રવારથી ચાર દિવસ માટે યુદ્ધ બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુદ્ધવિરામ નાની રાહત છે. ગાઝામાં…

· 2 min read

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોચ્યાં અયોધ્યા, રામલલાના દર્શન કરી ભવનનું નિરીક્ષણ કર્યુ

ગુજરાતના પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રામ નગરી અયોધ્યા પહોચ્યા છે.વિમાન દ્વારા અયોધ્યા પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી પહેલા હનુમાનગઢીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશ સરકારમાં કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી પણ છે. હનુમાનગઢીમાં ગુજરાતી સીએમ દર્શન કરતા જોવા મળી રહ્યા છે.…

· 2 min read

નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા રસ્તા પર ઉતરી હજારોની જનમેદની, રાજાશાહી પરત લાવવાની પણ માંગ: રાજધાની કાઠમંડુમાં પ્રદર્શન બાદ સેના હાઇએલર્ટ પર

પાડોશી દેશ નેપાળ હિંદુવાદી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ત્યાં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. વર્ષ 2008 સુધી ત્યાં રાજાશાહી હતી જે બાદ લોકશાહીની સ્થાપના કરવામાં આવી હતી. નેપાળમાં મોટી સંખ્યામાં હિંદુ સમુદાયો રહે છે અને લાંબા સમયથી નેપાળ હિંદુ રાષ્ટ્રનું…

· 3 min read

22 દિવસ પછી પણ ફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો કોઈ પત્તો નહીં, આગોતરા જામીન થઈ ચૂક્યા છે રદ: પત્નીની જામીન અરજી પર 28મીએ સુનાવણી કરશે હાઇકોર્ટ

ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા. છેલ્લા 22 દિવસથી પોલીસ તેમને શોધી રહી છે, પણ હજુ પત્તો મળ્યો નથી. તેમની વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકી આપીને માર મારવાનો અને પૈસા ઉઘરાવવાનો આરોપ છે. જેને લઈને FIR દાખલ થયા…

· 3 min read

દુનિયાએ શાંતિથી રહેવુ હોય તો હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએઃ થાઈલેન્ડના પીએમ

દુનિયાના ઘણા હિસ્સાઓમાં અત્યારે અશાંતિ છે અને યુધ્ધ જેવો માહોલ છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનનુ માનવુ છે કે, દુનિયામાં શાંતિ સ્થાપવા માટે હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવાની જરુર છે. બેંગકોકમાં હાલમાં ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યુ છે.…

· 2 min read