દુનિયા ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરે, ગાઝા મુદ્દે સાઉદી પ્રિન્સે ઈઝરાયેલની ઝાટકણી કાઢી
આ બેઠકમાં પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને અમેરિકા પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, દુનિયાના તમામ દેશોએ ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરવુ જોઈએ. સાથે સાથે 1967ની સીમાઓના આધારે પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ. સ્થાયી શાંત માટે આ બહુ જરુરી છે. બે દેશો…










