ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ સામેલ થયું, બન્યું 95મું સભ્ય
ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી (Chile) પણ જોડાઈ ગયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. https://twitter.com/ani_digital/status/1721659848327049325 અરિંદમ બાગચીએ X (અગાઉનું ટ્વિટર) ...
મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરુ, સુકમામાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ
છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જેમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન શરુ થઈ ગયું છે. ચૂંટણીનુ?...
આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપશે નહીં, જાણો કોને આપશે સાથ
આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સ, ફ્લોરિડાના ગવર્નરની 2024ની ઝુંબેશને વેગ આપતા રાષ્ટ્રપતિ પદ માટે રોન ડીસાન્ટિસને સમર્થન આપવાની યોજના ધરાવે છે. તેઓ રિપબ્લિકન પ્રાઈમરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્...
કોલકાતા પોલીસની BCCIને નોટિસ, ટિકિટની કાળાબજારી અંગેના દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ
કોલકાતા પોલીસે શનિવારે સાંજે BCCIને નોટિસ જાહેર કરીને BCCI પ્રમુખને ટિકિટોના બ્લેક માર્કેટિંગના મામલામાં ટિકિટના વેચાણ અંગે માહિતી માંગી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રવિવારે રમાનારી ભારત ?...
એક હથિયારથી છોડવામાં આવશે 10 પ્રકારના શેલ, હરિયાણામાં બનશે દુનિયાનું આ સૌથી ખતરનાક હથિયાર
સ્વીડિશ કંપની SAABએ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં પ્રથમ 100 ટકા FDI મળ્યું છે. આ કંપની હરિયાણામાં પોતાની ફેક્ટરી સ્થાપે તેવી શક્યતા છે. જ્યાં દુનિયાનું સૌથી ખતરનાક એન્ટી ટેન્ક હથિયાર બનાવવામાં આવશે...
ખાવા માટે નથી ભોજન, પીવા માટે નથી પાણી, પાકિસ્તાન છોડીને જઈ રહેલા અફઘાનીસ્તાનના લોકોની હાલત કફોડી
પાકિસ્તાનમાંથી લાખો અફઘાની લોકો પોતાના દેશ પરત જઈ રહ્યા છે. પાકિસ્તાન સરકાર દ્વારા આપેલા આદેશ બાદથી ધરપકડ બચવા અને દેશ નિકાલ થાય તે પહેલા અફઘાનીસ્તાન જઈ રહેલા લોકોની સ્થિતિ બહું જ ખરાબ થઈ છ?...
AI ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય
હાલ દુનિયાના જુદા-જુદા દેશોમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો ઘણા કામ AI ટેલનોલોજી દ્વારા કરવા ઈચ્છે છે. પરંતુ ટેકનોલોજી દ્વારા ફ્રોડ કરનારા ગુનેગારો ડીપફેકનો ?...
દિલ્હીમાં ઓડ-ઈવન તો ભૂટાનમાં નથી ટ્રાફિક સિગ્નલ; ટ્રાફિક-પ્રદૂષણને કંટ્રોલ કરવા વિચિત્ર નિયમો કરાયા લાગૂ
પ્રદુષણના કારણે દિલ્લી રહેવા માટે સૌથી ખરાબ જગ્યાઓ માંથી એક બની ગઈ છે. દિલ્લીના લોકો સિગરેટ ખરીદ્યા વગર જ એક દિવસમાં 10 થી 15 સિગરેટ જેટલો જ ધુમાડો લઇ રહ્યા છે. જેના ઉપાયરૂપે દિલ્લી સરકારે ફરી એ?...
દિલ્હી-NCRમાં 5.6નો ભૂકંપ, ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી
દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 નો?...
ભારત પહોંચ્યું નેપાળની મદદે, એરફોર્સના વિમાનથી મોકલી 10 કરોડની રાહત સામગ્રી, હજુ પણ મોકલાશે સામગ્રી
નેપાળમાં શુક્રવારે આવેલા ભીષણ ભૂકંપે તબાહી મચાવી દીધી છે. પશ્ચિમી નેપાળમાં આવેલા આવેલા આ ભૂકંપથી અત્યાર સુધીમાં 157 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં લોકો બે...