EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનની અટકાયત કરી
પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા (Jaswant Singh Gajjan Majra) સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. EDએ બેંક સાથે કરોડોની છે?...
‘સમિતિઓ બનાવવાથી પ્રદૂષણ ખતમ નથી થવાનું’, દિલ્હી ગેસ ચેમ્બર બનતાં સુપ્રીમકોર્ટની ગંભીર ટિપ્પણી
શિયાળો આવતા જ હંમેશની માફક દેશની રાજધાની દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે જેને કારણે આરોગ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ મામલો એટલો ગંભીર બન્યો છે કે ત?...
‘આલા રે આલા સુર્યવંશી આલા’ અક્ષય કુમારે હેલિકોપ્ટરમાંથી લગાવી છલાંગ, જુઓ એક્ટરનો ફર્સ્ટ લૂક
રોહિત શેટ્ટીએ કોપ યૂનિવર્સની આગામી ફિલ્મ 'સિંઘમ અગેન' અત્યારે ખૂબ ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારથી ફિલ્મને લઈને રોજ નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. એવામાં તેના ચાહક?...
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ સમુદ્રમાં ઉતારી પરમાણુ સબમરીન, US સેનાએ શેર કરી તસવીર
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war) વચ્ચે અમેરિકી સેના (US Army)એ એક સામાન્ય જાહેરાત કરી છે. સેનાએ જણાવ્યું કે, અમેરિકાની ગાઈડેડ મિસાઈલ પરમાણુ સબમરીનને મધ્ય-પૂર્વ સમુદ્રમાં ઉતારવામાં આવી છે. આ સબમરીન ઓહિય...
સવારે ઉઠીને આ પ્રકારના કાર્ય કરવાનું ટાળો, નહીં તો માનસિક અને શારીરિક સ્વસ્થ્ય પર પડી શકે છે અસર
રાત્રે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ જોતા હોય છે કાંતો ફોનનો ઉપયોગ કરતા હોય છે. જેના પગલે ઘણા લોકોને ઉંઘ નથી આવતી. તેમજ સવારે ઉઠતાની સાથે ફોનનો ઉપયોગ કરતા હોય છે. સવારે ઉઠતાની સાથે જ ફ?...
ગવર્નર પર સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કહ્યું- ‘બિલો પરત કરવાનો અધિકાર, પણ અટકાવીને ન બેસી શકો’
પંજાબ સરકારે 7 બિલોને અટકાવી રાખવાના આરોપમાં સુપ્રીમ કોર્ટે આજે આકરું વલણ અપનાવતા ગવર્નર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે, શુક્રવાર સુધીમાં તમે એ જણાવો કે, સરકાર દ્વારા આપવામાં આવેલા 7 ?...
કોણ છે હીરાલાલ સામરિયા જે બન્યા મુખ્ય માહિતી કમિશનર? જાણો તેમના વિશે
હીરાલાલ સામરિયા ભારતના મુખ્ય માહિતી કમિશનર (CIC) બન્યા છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ દલિત વ્યક્તિને મુખ્ય માહિતી કમિશનરનું આ પદ મળ્યું છે. સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં...
IIT ગાંધીનગર ખાતે યોજાઈ પહેલી ભારત-ઓસ્ટ્રેલિયા AIESC મીટિંગ, સ્કિલ ડેવલોપમેન્ટ પર કરવામાં આવશે ફોકસ
ઓસ્ટ્રેલિયા-ભારત શિક્ષણ અને કૌશલ્ય પરિષદની (AIESC) પહેલી મીટિંગ આજે એટલે કે 6 નવેમ્બર 2023ના રોજ યોજાઈ. પહેલી મીટિંગ ગુજરાતના IIT ગાંધીનગર ખાતે યોજાઈ. AIESC ઓસ્ટ્રેલિયા ભારત શિક્ષા પરિષદ બંને દેશ વચ્ચે ?...
રશિયાની જેમ તૂર્કીયેમાં પણ પેલેસ્ટિની સમર્થકોએ મચાવ્યો ઉત્પાત, દેખાવકારોએ અમેરિકી એરબેઝને ઘેર્યું
ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધને લગભગ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે દુનિયાભરમાં આ યુદ્ધના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. અમેરિકા દ્વારા ઈઝરાયલને સમર્થન આપવામાં આવતા ત્યાં પણ જોરદાર વિરોધ ...
દિલ્હી-NCRનું પ્રદૂષણ એક જ ઝાટકે ખતમ થઈ જશે! IITની તૈયાર; દિલ્હી સરકારનો હજુ વિચાર વિમર્શ
દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-NCRમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો AQI 500 પાર થઇ ગયો છે અત્યાર સુધી તેને રોકવા લેવામાં આવ?...