Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

oneindianewscom

3,407 stories

કલાકારોના મુખેથી ગુજરાતના કેટલાક ક્ષેત્રની સરખામણી કરી ઊંચ-નીચના ભેદ ન કરી અને ગૌરવશાળી ગુજરાત વિશે વાતો કરી ગુજરાતની અખંડતાને જાળવવાનું કાર્ય કરવું જોઈએ.

હાલમાં ગુજરાતના એક પ્રતિષ્ઠિત ડાયરાના કલાકાર દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારો ની વચ્ચે સરખામણી કરવાનો મુદ્દો સમાચાર અને મીડિયામાં ખૂબ જ ધ્યાનમાં આવી રહ્યો છે. આ ટિપ્પણીથી કલાકારોએ દૂર રહેવું જોઈએ. ગુજરાતના દરેક જિલ્લા નો પ્રભાવી અને ગૌરવશાળી ઇતિહાસ રહેલો છે.…

· 2 min read

કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથામાં વિવિધ પ્રકાશનોનું લોકાર્પણ

કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં જયદેવ માંકડ સંપાદિત 'બાવો બોર બાંટતા' અને રામકથા આધારિત નીતિન વડગામા સંપાદિત પ્રકાશનોનું લોકાર્પણ થયું. મોરારિબાપુ દ્વારા રામકથા ગાન આધારિત વિવિધ પ્રકાશનો ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. કાકીડીમાં ચાલતી રામકથામાં પણ પ્રકાશનોનું લોકાર્પણ…

· 2 min read

વિધર્થીનીઓ ના સર્વાંગી વિકાસ માટે નંદકુવરબા મહિલા કોલેજમાં ચાર દિવસીય કાર્યક્રમ યોજાયો

ચાર દિવસીય ફિયેસ્ટા માં નંદકુવરબા મહિલા કોલેજમાં ૩૫૦૦ થી વધુ વિધર્થીનીઓ ૪૫ જેટલી અલગ અલગ ઇવેન્ટ માં ભાગ લીધો હતો . સોલો પ્રફ્રોમાન્સ , ગ્રુપ ડાન્સ , તાવડી પેઇન્ટિંગ , હાલરડાં કોમ્પિટીશન , સ્પોટ ચિત્ર સ્પર્ધા , એક મિનિટ સ્પર્ધા…

· 1 min read

EPFO મેમ્બર્સને લઇ મોટા સમાચાર, સરકાર આ લિમિટમાં કરી શકે છે વધારો

સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન હેઠળ વિશેષ ફેરફાર પર વિચાર કરી રહી છે. તે આ સંસ્થા હેઠળ સ્વૈચ્છિક ભવિષ્ય નિધિમાં કરમુક્ત યોગદાનની મર્યાદાને વર્તમાન રૂ. 2.5 લાખથી વધારવાનું વિચારી રહી છે. હાલમાં રૂ. 2.5 લાખથી વધુ મેળવેલ કોઈપણ વ્યાજ કરને…

· 3 min read

દાના વાવાઝોડા વચ્ચે રાહતના સમાચાર, ઓડિશાના CMએ કહ્યું ‘ઝીરો કેઝ્યુઅલ્ટી, મિશન સફળ’

ઓડિશાના દરિયાકાંઠે દાના વાવાઝોડું ત્રાટક્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન સફળ થયું છે. કારણ કે ગુરુવારે રાત્રે દરિયાકાંઠે ત્રાટકેલા દાના વાવાઝોડાથી કોઈ માનવ જીવનના નુકસાન અથવા ઈજાઓ પહોંચી નથી.' મુખ્યમંત્રીએ જિલ્લા…

· 1 min read

અલથાણ પોલીસ ટીમ ની પ્રશંસનીય કામગીરી સામે આવી

પોતાના આર્થિક લાભ મેળવવા માટે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવનાર બે આરોપીને પકડી પાડતી અલથાણ પોલીસ સ્ટેશન ની ટીમ સુરત ના અલથાણ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળતા અલથાણ આગમ શોપિંગ સેન્ટર પાસે એક દુકાનમાં ઓનલાઇન ડેટા એન્ટ્રી ના કામની આડમાં કોલ…

· 2 min read

અનેક રીતે ગુણકારી છે ‘મીઠો લીમડો’, રોજ સવારે તેનું પાણી પીવાથી થશે અઢળક ફાયદા

મીઠા લીમડાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. તેને કરીપત્તા, સેકડીપત્તા અને મીઠો લીમડો વગેરે નામથી ઓળખવામાં આવે છે. ભારતીય રસોઈમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. કેમ કે તેની ખાસ સુગંધ અને તીખાશના કારણે તે ભોજનનો સ્વાદ વધારી દે…

· 3 min read

ભારત વિશ્વમાં સૌથી મોટું વિકસતું અર્થતંત્ર, GDP 7% જેટલો રહે તેવો અંદાજ : IMFનો રિપોર્ટ

વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જળવાઈ રહ્યું છે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ)ના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું અને ભારતના બૃહદ્ આર્થિક ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જણાય છે. સાનુકૂળ લણણીને કારણે…

· 2 min read

જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ દ્વારા એસ્પિરેશનલ તાલુકામાં સમાવેશ થયેલ સાંતલપુરની મુલાકાત લીધી

નીતી આયોગ દ્રારા એસ્પિરેશનલ ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત દેશના ૫૦૦ તાલુકાઓ પસંદ કરવામાં આવેલા છે તે પૈકી ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓના ૧૩ તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે જેમાં પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ દ્વારા…

· 2 min read

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાસા ગામના ખેડૂત અંકિત રતિલાલ પટેલ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે બની રહ્યા છે પ્રેરણાનું પ્રતિક

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાથી પાટણ જિલ્લામાં ઘણાબધા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે. પ્રાકૃતિક ખેતીની મુહિમ પાટણ જિલ્લામાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. તાજેતરમાં પાટણ જિલ્લાના…

· 2 min read