Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

oneindianewscom

3,407 stories

આતંકવાદ અને ટેટર ફંડિંગ સામે આપણે મજબૂતાઈથી લડવું પડશે… PM મોદીએ BRICS સમિટમાં કહ્યું

પીએમ મોદીએ આજે બુધવારે બ્રિક્સ સમિટને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે બ્રિક્સ વિભાજનકારી નથી પરંતુ જનહિતમાં છે. વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે અવાજ ઉઠાવવો પડશે. આપણે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે સક્ષમ છીએ. આ દરમિયાન પીએમએ આતંકવાદ સામે પણ અવાજ…

· 3 min read

આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે PM મોદી, કઝાન મેનિફેસ્ટો પર આખી દુનિયાની નજર

PM મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે બ્રિક્સના સભ્ય બનવા માટે 40 દેશો તરફથી પ્રસ્તાવ કઝાન મેનિફેસ્ટો પર આખી દુનિયાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન પહોંચ્યા છે. આ સાથે જ આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ…

· 2 min read

ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત, જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને

રાજ્યના ખૂણે- ખૂણે શુદ્ધ પાણી પહોચાડવું એ ગુજરાત સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. જેના પરિણામે આજે નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત અને પુડ્ડુચેરીને ઉત્તમ રાજ્ય કેટેગરીમાં દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત…

· 4 min read

ભારતની ડિજિટલ ક્રાંતિ આખી દુનિયા માટે મિસાલઃ નોબેલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી

નોબેલ પ્રાઈઝ વિજેતા ઈકોનોમિસ્ટ પ્રોફેસર પૉલ માઈકલ રોમરે ભારતની ડિજિટલ ક્રાંતિની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ડિજિટલ માધ્યમથી પીએમ મોદીની સરકારે આમઆદમીનાં જીવનને આસાન અને સરળ બનાવ્યું છે અને આખી દુનિયા સમક્ષ એક નવી મિસાલ રજૂ કરી છે. પીએમ…

· 2 min read

થરાદના લુણાલ ખાતે રાજયપાલના અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

થરાદ પંથકને પ્રાકૃતિક ખેતીનું હબ બનાવવા સૌ સાથે મળીને સહિયારા પ્રયાસ કરીએ પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સધ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે : રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલશ્રી..... રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :- >…

· 6 min read

નડિયાદ ખાતે સોની યુથ ક્લબ દ્વારા બોક્સ ટુર્નામેન્ટ યોજાઈ

નડિયાદમાં વસતા શ્રી ખંભાતી શ્રીમાળી સોની યુથ ક્લબ દ્વારા આયોજિત બે દીવસીય "બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ"નું આયોજન કરવામાં આવ્યુ, આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ યુવાનોમાં ખેલ ઘ્વારા સંગઠિત કરીને તેમનામાં આત્માવિશ્વાસ વધારો કરવાનો હતો. આ ટુર્નામેન્ટમાં SYCLiones ટ્રોફી વિજેતા બની, શ્રેષ્ઠ બેટ્સમેન- સોની…

· 1 min read

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા “દિશા” સમિતિની બેઠક યોજાઈ

ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, રાજેશભાઇ ઝાલા, માનસિંહ ચૌહાણ તથા યોગેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નાયબ જિલ્લા વન સંરક્ષક અભિષેક…

· 2 min read

‘અમે જે કહીએ છીએ તે કરીએ જ છીએ’, દેશને હજારો કરોડની ગિફ્ટ આપતાં બોલ્યાં PM

પ્રધાનમંત્રી મોદીએ આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીને 3300 કરોડ અને દેશના બીજા હિસ્સાઓને 3400 કરોડની દિવાળી ગિફ્ટ આપી હતી. આ પછી સભાને સંબોધતાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પરિવારવાદના મુદ્દે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરને લઈને તેમણે…

· 3 min read

મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ પિતામહ’ લાભ

મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ પિતામહ' લાભ મળી રહ્યો છે. રામકથા લાભ લેવાં સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં છે. મહુવા પાસે તલગાજરડાનાં વાયુ મંડળમાં કાકીડી ગામે શનિવારથી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા પ્રારંભ થયો છે. પ્રારંભે…

· 1 min read

ખેડા જિલ્લામાં ફૂડ સેફટી પખવાડિયાની ઉજવણી : રૂપિયા ૮૬,૫૪૦/-નો જથ્થો સીઝ કરાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી દિવાળીના તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ફૂડ સેફટી પખવાડિયું ઉજવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ખેડા જિલ્લામાં પણ…

· 2 min read