આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિસામો શરું કરાયો
અંબાજી જતા પદયાત્રીઓ માટે ખુમાપુર નવયુવક મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસામામાં મોટી સંખ્યામાં નાના મોટા બહેનો યુવાનો દ્વારા સેવાઓ આપાઈ રહી છે. અને હજારોની સંખ્યામાં અંબાજી જતા પદયાત્રીઓ આ…










