શામળાજી : શામળાજીમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ
ભિલોડા તાલુકાના યાત્રાધામ શામળાજી થી રાજસ્થાન સરહદે થી આવતી ઇન્ડિકા કારને શામળાજી પોલીસે ઉભી રાખી તલાશી લેતાં વિદેશી દારૂની પેટીઓ 14 નંગ જેની કિંમત રૂ. 69648/- પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ અને ઇન્ડિકા ગાડી મળીને કુલ કિંમત રૂ. 2,75,648/- ના મુદ્દામાલ…










