Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

oneindianewscom

3,408 stories

ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયામાં ફૂટવેર વગર બહાર જવાનો ટ્રેન્ડ

વર્ષ 2012માં 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના એક સાથી સેથ કુગેલે ન્યૂઝીલેન્ડની મુસાફરી પછી લખ્યું કે, ‘અહીંના બજારોમાં મોટી સંખ્યામાં લોકો ફૂટવેર વગર જોવા મળે છે. અહીંની ફૂટપાથ ચોખ્ખી છે. એટલે બૂટ-ચપ્પલ પહેર્યા વગર ચાલવું સરળ છે.' ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં લોકો નાની-મોટી ખરીદી કરવાની…

· 2 min read

ભારત વિદેશી રોકાણનું વાઈબ્રન્ટ સ્પોટ : 2023માં 71 અબજ ડોલરનું રોકાણ

ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં ગત વર્ષે વિદેશી રોકાણ તેના પહેલાના વર્ષની સરખામણીએ ઘટયું હતું છતાં…

· 9 min read

લોકસભા ચૂંટણી:દક્ષિણમાં શાનદાર દેખાવ માટે ભાજપની નજર ટૉલિવુડ સ્ટાર પર

ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં શાનદાર દેખાવ કરવા માટેની વ્યુહરચના તૈયાર કરવામાં વ્યસ્ત છે. આના માટે ભાજપની નજર હવે ટોલીવુડના સુપરસ્ટાર કલાકારો પર કેન્દ્રિત થઇ ગઇ છે. ફેન ક્લબને પોતાની તરફેણમાં કરવા માટે આ રણનીતિ પર કામ થઇ…

· 3 min read

છેલ્લા 2 મહિનામાં ભારતીય નૌકાદળે સમુદ્રી લૂંટારુઓના 17 હુમલા રોક્યા

છેલ્લા બે મહિનાથી ભારત અને ભારતીય નૌકાદળ લાલ સમુદ્ર અને અરબી સમુદ્ર સહિતના દરિયાઈ માર્ગની સુરક્ષા માટે એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. ભારતીય નેવીએ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 17 જહાજોને સમુદ્ર લૂંટારુઓથી બચાવ્યા છે. ગયા અઠવાડિયે ભારતીય નૌકાદળના આઈએનએસ…

· 2 min read

મુખ્યમંત્રી બન્યા બાદ ચંપઈ સોરેનની આજે પહેલી ‘ટેસ્ટ’, વિશેષ સત્રમાં બહુમતી સાબિત કરશે

આજે ઝારખંડની ચંપઈ સોરેન સરકાર માટે મોટો દિવસ છે. તેઓ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરશે. અગાઉ, વિધાનસભાના વિશેષ સત્રમાં હાજરી આપવા માટે હૈદરાબાદના એક રિસોર્ટમાં રોકાયેલા ગઠબંધન સરકારના ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે. આજથી બે દિવસનું વિશેષ…

· 3 min read

રાજકારણમાં ઝંપલાવનારા વિજયની ‘થલાપતિ 69’ હશે અંતિમ ફિલ્મ, ‘જવાન’ના ડિરેક્ટરને જવાબદારી!

સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ ઓળખ છે. વિજય તેની કોઈપણ ફિલ્મની જાહેરાત કરતાની સાથે જ તેના ચાહકોમાં તેનો ક્રેઝ વધી જાય છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. વિજય ઘણા સમયથી ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો…

· 3 min read

રશ્મિકા, કૈટરીના બાદ હવે અક્ષય કુમાર બન્યો ડીપફેકનો શિકાર

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો એક્શન સ્ટાર ખેલાડી અક્ષય કુમાર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમારની આ ફિલ્મને લઈને હંમેશા કોઈને કોઈ અપડેટ આવતી રહે છે. એકટ્રેસ રશ્મિકા મંડન્ના, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટની જેમ હવે અક્ષય કુમાર પણ ડીપફેકનો શિકાર…

· 1 min read

ભારતમાં પુરુષોમાં ફેફસાં તો સ્ત્રીઓમાં સ્તન કેન્સરના કેસ વધુ, 2022માં 9 લાખના મોત : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુમાન મુજબ, 2022માં, ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસો સામે આવ્યા અને આ ગંભીર બીમારીને કારણે 9.1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.  ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર ના અંદાજ મુજબ, પુરુષોમાં હોઠ, મોં…

· 3 min read

‘માન સરકાર’ સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલે આપ્યુ રાજીનામુ

પંજાબની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. પત્રમાં તેમણે કહ્યું છે, કે તેઓ કેટલાક અંગત કારણોસર અને પ્રતિબદ્ધતાઓને કારણે રાજીનામું આપી રહ્યા…

· 3 min read

દક્ષિણનાં રાજ્યોએ અલગ દેશ માટે અવાજ બુલંદ કરવો પડશેઃ કોંગ્રેસ સાંસદ

કોંગ્રેસના સાંસદ ડી.કે. સુરેશે ગુરુવારે ઉત્તર અને દક્ષિણ ભારત મુદ્દે આપેલા નિવેદનથી વિવાદ છેડાઈ ગયો છે. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે.શિવકુમારના ભાઈ ડી.કે.સુરેશે આરોપ લગાવ્યા છે કે કર્ણાટકને કેન્દ્ર સરકાર પૂરતા નાણા નથી આપી રહી. તેથી તેમની પાસે દક્ષિણ ભારતના…

· 2 min read