Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

oneindianewscom

3,408 stories

Grammy Awards 2024 : ઉસ્તાદ ઝાકિર હુસૈન અને શંકર મહાદેવન છવાયા, જુઓ ગ્રૈમી એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી

 5 ફેબ્રુઆરી સોમવારે અમેરિકાના લોસ એન્જેલસમાં 66 મો વાર્ષિક ગ્રૈમી એવોર્ડ્સ યોજાયો હતો. આ ઇન્ટરનેશનલ મ્યુઝિક એવોર્ડમાં ભારતીય સંગીતકારોની પ્રતિભા છવાઈ હતી. વિશ્વ વિખ્યાત તબલાવાદક અને દિગ્ગજ સંગીતકાર ઝાકિર હુસૈન અને રાકેશ ચૌરસિયાને ગ્રૈમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત…

· 9 min read

અમેરિકાનાં 46 ટકા બાળકો સોશિયલ મીડિયાને લીધે ડિપ્રેશનનો શિકાર બન્યાં, માતા-પિતા માટે ચેતવણીરૂપ

અમેરિકાના ન્યૂયોર્ક સિટીએ સોશિયલ મીડિયાને જાહેર આરોગ્ય માટે ખતરો 3 અને પર્યાવરણ માટે ઝેર ગણાવ્યું છે. ન્યૂયોર્ક સિટી આ પ્રકારનું પગલું ભરનારું અમેરિકાનું પહેલું મોટું શહેર બની ગયું છે જેણે લોકોને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે સોશિયલ મીડિયા…

· 2 min read

કપડવંજમાં સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિર યોજાઈ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કપડવંજ અને કપડવંજ તાલુકા સહકાર સમિતિ પરિવાર દ્વારા અત્રેના મોડાસા રોડ પર આવેલ એપીએમસી ખાતે સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિરનું ઉદૃધાટન અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ખેડા જિલ્લા સહકારી બેંકના ચેરમેન તેજસ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ…

· 3 min read

SG હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટ્સ પાર્ક બનાવાશે, કમળની દરેક પાંખડીમાં દેશના પ્રત્યેક રાજ્યના ફૂલ ઉછેરવામાં આવશે

ફ્લાવર શૉને મળેલી સફળતાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હવે એસજી હાઈવે પર લોટ્સ પાર્ક બનાવવાની જોગવાઈ બજેટમાં સામેલ કરવામાં આવી છે. ભેજ-તાપમાન નિયંત્રિત કરી ફૂલને અનુકૂળ વાતાવરણ પૂરું પડાશે કમળ આકારનો લેન્ડસ્કેપ ધરાવતા આ ગાર્ડનમાં કમળની દરેક પાંખડી પ્રત્યેક રાજ્યના…

· 1 min read

અબુધાબીમાં મહંત સ્વામીનું સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત, પરંપરાગત અલ અય્યાલા રજૂ કરાયું

મહંત સ્વામી અબુધાબીમાં હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે યુએઈના રાજ્ય અતિથિ તરીકે પહોંચ્યા છે. મહંત સ્વામીનું યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મબારક અલ નાહયાન દ્વારા સ્વાગત કરાયું હતું.* મંત્રીએ મહંત સ્વામીને કહ્યું કે, 'આપની હાજરીથી આ દેશ ધન્ય છે.…

· 2 min read

કપડવંજ સહિત ખેડા જિલ્લાની છ વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ યોજાશે

૧૦ મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે. કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના કપડવંજ સહિત ખેડા જિલ્લાના ૬ વિધાનસભા ક્ષેત્રમાં યોજાશે. જેમાં…

· 2 min read

ખેડા જિલ્લાના કપડવંજમાં સૌ પ્રથમવાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી આંબા અને આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર

આંબા અને આંતરપાક શાકભાજી વાવેતર તેમજ સ્વયં-સંચાલિત બાગાયત મશીનરી માટે બાગાયત ખાતા તરફથી ખેડૂતને રૂ. 2.35 લાખની સહાય આપવામાં આવી. સંચાર, સરકારી સહાય અને તકનિકીના ઉપયોગથી આજે ખેતીમાં અવનવા પ્રયોગો શરૂ થયા છે. આજનો ખેડૂત ફક્ત તેના ગામની ચાર દિશાઓથી…

· 4 min read

મનીષ સિસોદિયાને મોટી રાહત: કોર્ટે પૂર્વ ડેપ્યુટી CMને પોતાની બીમાર પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવાની આપી મંજૂરી

કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની એક અપીલ કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને અઠવાડિયામાં એક દિવસ તેમની બીમાર પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપી છે. દિલ્હીની રાઉઝ…

· 2 min read

ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન ઉજવાયો

શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત  ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન તારીખ 3 જી ફેબ્રુઆરી, શનિવારે  ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ પદે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDBB)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો મિનેશ શાહ ઉપસ્થિતરહ્યા હતા. આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ,કેળવણી મંડળ, માતૃસંસ્થા, અને CHRF ના માનદ્ મંત્રી તેમજ ચારૂસેટના ફાઉન્ડિંગ પ્રોવોસ્ટ  ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખગીનભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય,…

· 2 min read

ઝારખંડ વિધાનસભામાં ચંપઈ સોરેન સરકારે જીત્યો વિશ્વાસ મત, ફ્લોર ટેસ્ટમાં સરકારના સમર્થનમાં પડ્યા 47 વોટ

ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિશ્વાસ મત જીત્યો છે. સરકારના સમર્થનમાં 47 વોટ પડ્યા હતા. જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા. આ સાથે વિધાનસભાની કાર્યવાહી 6 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. https://twitter.com/ANI/status/1754424868261818789   ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિધાનસભામાં વિશ્વાસ…

· 4 min read