નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્તી કે કોઇ દુશ્મની કાયમી…










