Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

oneindianewscom

3,408 stories

સહકાર ભારતીની બેઠક બારડોલી નાગરિક બેંક ખાતે મળી.

સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણી ને લઇને બારડોલી નાગરિક બેંક ખાતે મળી હતી. સહકાર ભારતીની બેઠક મળી હતી.જેમાં સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણીના અવસરે ગુજરાત પ્રદેશના મંત્રી જયંતીભાઈ કેવટના સથવારે દક્ષિણ ગુજરાત સંયોજક પ્રવીણભાઈ ટેલર જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ પટેલ જિલ્લામાં…

· 2 min read

એકતાનગરના શારદાબેન ‘બોન્સાઈ’ : એકતા નર્સરીમાં આ આદિવાસી મહિલાએ ૩૦૦૦થી વધુ બોન્સાઈ બનાવ્યા

એક સમયે શાકભાજી વેચતા શારદાબેન આજે એકતા નર્સરીમાં બોન્સાઈ આર્ટિસ્ટ બની ગયા એકતા નર્સરીમાં અનેકવિધ બોન્સાઈ વૃક્ષો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય નિદર્શન થકી રોજગારી માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું ગોરા ગામમાં શાકભાજી વેચવાનો એક મહિલાનો નિત્યક્રમ.…

· 5 min read

નર્મદા જિલ્લાના કોટવાળિયા પરિવારોને બે હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી અપાયા

દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આદિમ જૂથના પરિવારોને સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે લાભોનું વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીથી આદિમ સમુદાય સાથે સંવાદ બાદ સંબોધન કર્યું રાજપીપળા, સોમવાર :- નર્મદા જિલ્લામાં વસતા આદિમ જૂથના કોટવાળિયા પરિવારોને વિવિધ સરકારી…

· 7 min read

સીરવી સમાજ સૂરત પ્રથમ ક્રિકેટ મહાકુંભ નું આયોજન કરાયું.

સીરવી સમાજનો પ્રથમ ક્રિકેટ મહાકુંભ સમાપન સમારોહ આજે સેમીફાઈનલ અને ફાઈનલ લાઈવ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉંડ કેનલ રોડ કોસમાડા ખાતે આયોજન કરાયું હતું.જેમાં પ્રથમ સેમીફાઈનલ બેંગલુરુ વર્સે પુણેના મધ્ય પંચે વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ચેન્નઈ વિજય થઈને વચ્ચે મારવાડ જંક્શન…

· 2 min read

વરેલી ગામે શ્રીમદ ભાગવત કથાનુ સુંદર આયોજન કરાયું.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે રાધાપુરમ રેસીડેન્સી ખાતે શ્રીમદ ભાગવત કથાનુ ૭ જાન્યુઆરીથી સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૪ જાન્યુઆરી સુધીની આ ભાગવત કથામાં વ્રુન્દાવનથી આવેલ કથાકાર રાઘવેન્દ્રજી મહારાજના મુખે ભક્ત જનોએ કથાનુ રસપાન કર્યુ હતુ. દરરોજ બપોરના…

· 1 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ દ્વારા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરાયું

સ્વચ્છ ભારત મિશન થકી માન.પ્રધાનમંત્રી ઘ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પ્રવિત્ર બનાવવા…

· 2 min read

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા કલેક્ટરને રજૂઆત કરાઈ

આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ૫૦૦ વર્ષ બાદ પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પધરામણી કરી રહ્યા છે. આ પ્રસંગે સમગ્ર ભારત દેશની સાથે સાથે ખેડા જિલ્લાના રહેવાસીઓમાં પણ…

· 1 min read

જાહેરમાં જુગાર રમતા કુલ-૫ ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૧૩-૦૧-૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના અ.હેઙકો.ગીરીશભાઇ અંબલાલ તથા અ.હેઙકો. જયદિપસિંહ ઉદેસિંહ તથા પો.કો.ચૈતન્યકુમાર મહેન્દ્રભાઇ…

· 2 min read

નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દોડતી કારમાં આગ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે ચાલુ કારમાં લાગી અચાનક આગ લાગી હતી. મરીડા ગામની સીમ પાસે પસાર થતા આ કારમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટ થતા કારમાં લાગી હોવાનું અનુમાન છે. આ બનાવમાં કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ…

· 1 min read

વિવેક રામાસ્વામીએ અમેરિકાના પ્રમુખપદ માટેની દાવેદારી છોડી, ટ્રમ્પને આપ્યું સમર્થન

ભારતીય મૂળના વિવેક રામાસ્વામી એ અમેરિકન પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી દીધી છે. આ સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી છે. https://twitter.com/ANI/status/1747115919971914214 રામાસ્વામીએ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું  અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલામાં…

· 2 min read