ટાટા ટ્રક ગાડીમાંથી વિદેશી દારૂના નાના મોટા બોક્ષ અધધધ નંગ ૨૨૯૨૦ મળી કુલ ૫૮.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરતી ચકલાસી પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ પ્રોહિ જુગારની અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાઓ કરેલ તેમજ ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડાકોર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરી પ્રોહી-જુગારની બદીનેસ્ત નાબુદ કરવા માર્ગદર્શન કરેલ તથા પ્રોહી જુગાર ડ્રાઇવ આપેલ…










