Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 32°C

oneindianewscom

3,408 stories

મુસાફરોની સેફ્ટી ફસ્ટ ! ડ્રાઈવરની ભૂલથી યાત્રિકોને નહીં રહે ખતરો ! દેશની પહેલી બુલેટ ટ્રેનમાં હશે આ સેફ્ટી ફીચર્સ

મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ લાઈન બનાવવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોર (MHRC) માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. હવે બુલેટ ટ્રેનમાં ઉપયોગમાં લેવાતા એન્જિનને લઈને એક મોટું અપડેટ…

· 2 min read

કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા “તાના બાના” પ્રોજેક્ટનો પ્રારંભ

કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને સ્ટેર સ્કૂલ ઓફ બિઝનેસ, ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા "તાના બાના" પ્રોજેક્ટની શરૂઆત કપડવંજ કેળવણી મંડળ ખાતે કરવામાં આવી હતી. લોકલ આર્ટિસ્ટને પોતાની આર્ટને વૈશ્વિક બજારમાં સારી કિંમતમાં વેચવામાં એક સહકાર પૂરો પાડવાના હેતુથી આ મુલાકાતનું…

· 1 min read

કપડવંજમાં ઘાંચી સમાજના વિશિષ્ટ ડિગ્રી અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું સન્માન કરાયું

ખેડા જિલ્લાના કપડવંજ શહેરની સંસ્થા ફિકર ગ્રુપ દ્વારા કપડવંજ ઘાંચી સમાજમાં એજ્યુકેશન ક્ષેત્રે વિશિષ્ટ ડિગ્રી તથા સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનો સન્માન સમારોહ તાજેતરમાં કપડવંજ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં મુખ્યત્વે મેડિકલ ડોક્ટર, એન્જિનિયર, ન્યાયાધીશ, એડવોકેટ, પ્રોફેસર તથા શિક્ષક મિત્રોનું વિશિષ્ટ…

· 2 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા વાહનચાલકોને સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે લગાવાયા

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ ચાઈનીઝ કે અન્ય દોરી થી વાહન ચાલકોને નુકશાન ન થાય તે હેતુ થી સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે શહેરીજનોને ટુ વ્હીલરમાં લગાવી આપવામાં આવ્યા. આ…

· 1 min read

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રોડ ડામર રસ્તાના કામનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો

R&B ડિપાર્ટમેન્ટ દ્વારા નડિયાદ નગરપાલિકાના રોડ રીપેરીંગ કામ શરૂ કરેલ છે ત્યારે દેસાઈ સંસ્કાર કેન્દ્ર ચાર રસ્તાથી ખેતા તળાવ ઢાળ તરફ જતો રસ્તો અને કોલેજ રોડ સ્પર્શ ફ્લેટ પાસેથી સ્ટેટ બેંક સોસાયટી અને સરદાર પાર્ક ના મેઈન રોડ ડામર રસ્તાના…

· 1 min read

ભારત હવે કમજોર નથી રહ્યું… અંગ્રેજોની ધરતી પરથી રાજનાથ સિંહનો ચીનને જવાબ, જાણો શું કહ્યું ?

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ બ્રિટનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ચીન વિશે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ભારત ચીનને પોતાનો હરીફ નથી માનતું. કદાચ ચીન એવું માને છે. રાજનાથ સિંહે કહ્યું કે અમે કોઈને અમારા…

· 2 min read

ઉદ્ધવ જૂથને મોટો ઝટકો, એકનાથ શિંદેના પક્ષમાં આવ્યો ચુકાદો, સ્પીકરે જાણો શું-શું કહ્યું

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતા મામલે ચુકાદો આવી ચૂક્યો છે. જેમાં ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે અને શિંદે જૂથના પક્ષમાં ચુકાદો આવ્યો છે. ધારાસભ્યોની અયોગ્યતા મામલે પોતાનો ચુકાદો સંભળાવતા મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર…

· 2 min read

જનસંપર્ક એકમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર

જંગલ સફારીમાં આવ્યા 3 નવા મહેમાન - સફેદ સિહ, જેગુઆર અને ઉરાંગ ઉટાંગે વધારી શાન વિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ, જંગલ સફારી બન્યું સફેદ સિંહ, જગુઆર તથા ઉરાંગ ઉટાંગનો નવો ગઢ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ…

· 3 min read

108 ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર  ફરી એકવાર એક નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ

તારીખ 19/12/2023 ના રોજ બપોરે 13:15 કલ્લાકે 108 એમ્બ્યુલન્સને ખેડાના નડીયાદ સિવિલ હોસ્પિટલમાં થી અમદાવાદ સિવિલ 1200 બેડ નવજાત શિશુ ને મોટી સિવિલ અમદાવાદ મોકલાવ માટે 108 ને કોલ મળતા તાત્કાલિક ખેડા 108 ના હાજર સ્ટાફ ઈ.એમ.ટી ઋત્વિક પટેલ ને…

· 2 min read

નડિયાદ ગ્રામ્ય પોલીસ અને નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા ૩૦૦ જેટલા ટુ વ્હીલરોને સેફ્ટી ગાર્ડ વિનામૂલ્યે લગાવવામા આવ્યા

ગત દિવસે નડિયાદ શહેરમાં વાણિયા વાડ સર્કલ નજીક પતંગની દોરીથી યુવતીનું ગળું કપાવાથી મૃત્યુ થયું હતું, જે ઘટના બાદ પોલીસે હવે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી નાગરિકોના જીવ બચાવવાની મુહિમ ઉપાડી છે, જેમાં નડિયાદ ગ્રામ્ય પોલીસ અને નડિયાદ પશ્ચિમ પોલીસ…

· 1 min read