Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 29°C

oneindianewscom

3,408 stories

પાક.માં 30 વર્ષની મહિલા મહરંગના નેતૃત્વમાં બલોચ આંદોલનને નવો ‘રંગ’ મળ્યો

પાકિસ્તાનમાં વર્ષોથી અલગ બલૂચિસ્તાનની માગણી સાથે બલોચ આંદોલન ચાલી રહ્યું છે. બલોચ લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરા બચાવવા માટે લડત ચલાવી રહ્યાં છે. કેટલાય બલોચ નેતાઓને પાકિસ્તાનની સરકારે જેલમાં બંધ કર્યા છે ને કેટલાય નેતાઓને પાક. લશ્કરે ઠાર કર્યા છે.…

· 2 min read

NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે

શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે. આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર આવ્હાડે નવો વિવાદ સર્જ્યો છે. તેમણે ભગવાન રામને માંસાહારી…

· 2 min read

તા.૦૯ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને SOUના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૯ મી જાન્યુઆરી,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઈકોનિક સ્થળ ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪” યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને સુચારા આયોજન અમલવારી અંગે જિલ્લા…

· 2 min read

રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે કર્ણાટકમાં ઊંબાડિયું

અંગે ખાસ્સો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો અયોધ્યાથી આવેલા અક્ષત-કળશની પૂજાના કાર્યક્રમ દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કર્ણાટકમાં જરા જુદા ઘટનાક્રમ બની રહ્યા છે. ત્યાંની પોલીસે જાણે અયોધ્યા સાથે…

· 3 min read

કર્ણાટકમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છેઃ બી કે હરિપ્રસાદ

અયોધ્યામાં રામમંદિરમાં મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, રાજ્યમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છે. આ ઉપરાંત, બીકે હરિપ્રસાદે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર અયોધ્યા…

· 2 min read

પ્રાણપ્રતિષ્ઠા બાદ ભક્તો રામલલાની નાનીના ઘર છત્તીસગઢનો પ્રસાદ ગ્રહણ કરશે

22 જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને ભાજપ સહિત ઘણા સંગઠનો અયોધ્યામાં શ્રાદ્ધાળુઓની મદદ કરવામાં અને તેમના માટે વ્યવસ્થા કરવાના કામમાં લાગેલાં છે. વિવિધ સંગઠનો અને રાજ્યો પોતાના આરાધ્ય દેવને…

· 3 min read

ઈટાલીમાં સારા પગારની નોકરી છોડીને યુવાનો ખેતી તરફ વળ્યા, શાંતિપૂર્ણ જીવન-ખેતીમાં કંઈક નવું કરવાની ઈચ્છા

ઈટાલીમાં હવે યુવાનોમાં ખેતી પ્રત્યે રસ જાગ્યો છે. તેઓ સારી કંપની-સારા પગારની નોકરી છોડીને ખેતી તરફ વળી રહ્યા છે. શહેરના વૈભવશાળી જીવનને અલવિદા કહી ગામ તરફ પરત ફરી રહ્યા છે. તેની પાછળ મુખ્ય કારણ પોતાની માલિકીનું ફાર્મહાઉસ, શાંતિપૂર્ણ જીવન અને…

· 2 min read

નર્મદા જિલ્લામાં તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે

નર્મદા જિલ્લા વનવિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાનમાં પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઇજાઓ નિવારવા અને ઇજા પામેલ પક્ષીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષે કરૂણા અભિયાન ચલાવવાવમાં આવે છે. જેને અનુલક્ષીને આ વર્ષે પણ તા.૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી…

· 2 min read

હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવવા ABVP નું યુવાનોને આહવાન, યુવાનો ના હેલ્થકેર માટે કાર્ય કરશે ABVP

અભાવિપ ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગત તા. ૮,૯ અને ૧૦ ડિસેમ્બર ના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નુ ૬૯મુ અમૃત મહોત્સવી રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં યોજાયું. આ અધિવેશનમાં સમગ્ર ભારત માથી ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓની ઉપસ્થિતી સાથે લઘુ ભારતનું…

· 3 min read

ધર્મની હકીકત છૂપાવી યુવતીને ફસાવી લગ્ન બાદ પેટ પર લાતો મારી પતિએ ગર્ભ પાડી દીધો

લવ જેહાદનો એક કથિત મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં પતિએ હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે અરજી કરતાં સમગ્ર ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં મુસ્લિમ પતિ સામે મૂળ હિન્દુ પત્નીએ એવી ફરિયાદ કરી છે કે તેના પતિએ ધર્મની હકીકત…

· 4 min read