Skip to content
બુધવાર, નવેમ્બર 4, 2026 Ahmedabad 27°C

oneindianewscom

3,408 stories

પાકિસ્તાનની ચૂંટણીમાં પહેલીવાર હિન્દુ મહિલાએ ભર્યું ઉમેદવારી પત્ર, જાણો કોણ છે તે મહિલા ?

16મી નેશનલ એસેમ્બલીના સભ્યોને ચૂંટવા માટે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. અહેવાલો અનુસાર, પ્રથમ વખત, ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાની એક હિન્દુ મહિલાએ પાકિસ્તાનમાં આગામી ચૂંટણીમાં સામાન્ય સીટ માટે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. સવેરા પ્રકાશે બુનેર…

· 2 min read

સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલ ધી વેસ્ટર્ન ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, પેટલાદના ૧૭ માં વાર્ષિકોત્સવની ઉજવણી

આણંદના પેટલાદ ખાતે શુક્રવારે સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલની વેસ્ટર્ન ઇંગ્લીશ મીડિયમ સ્કુલ, પેટલાદના ૧૭ માં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પદ્મ ભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સંકુલના વિકાસમાં ફાળો આપનાર દાતાઓને સન્માનિત કરવામાં…

· 3 min read

ફ્રાન્સે માનવ તસ્કરીના આરોપમાં અટકાવેલા 303 મુસાફરો સહિતના વિમાનને ઉડાન માટે આપી લીલીઝંડી

  ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં રોકવામાં આવેલા લિજેન્ડ એરલાઈન્સના પ્લેનને આખરે ત્રણ દિવસ બાદ જવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્લેનમાં 96 ગુજરાતી સહિત 303 લોકો સફર કરી રહ્યા હતા. આ પ્લેન વેટ્રી એરપોર્ટ પર ઇંધણ ભરવા…

· 2 min read

બાળકમાં શા માટે આવે છે વારંવાર હેડકી, તાત્કાલિક રાહત માટે વાંચો ઘરેલું ઉપાય

જ્યારે હેડકી આવે છે ત્યારે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કદાચ કોઈને યાદ આવી રહ્યું છે, પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘણી વખત હેડકી બાળકોને ખૂબ પરેશાન કરે છે અને માતાપિતાને…

· 3 min read

આ સોશિયલ મીડિયા એપ વર્ષ 2023માં સૌથી વધુ નાપસંદ કરવામાં આવી, 1 કરોડથી વધુ લોકોએ ડિલિટ કરવાના રસ્તા શોધયા

સોશિયલ મીડિયાની દુનિયા ખુબ જ મોટી છે. દુનિયાભરમાં અરબો લોકો સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે આપણા જીવનમાં સોશિયલ મીડિયાનો વપરાશ ખુબ જ વધી ગયો છે. જો કે ઘણા લોકો એવા પણ છે જે આ…

· 3 min read

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો તે કેનેડાની સાથે આખી દુનિયા માટે ચિંતાની વાત હશેઃ જસ્ટિન ટ્રુડો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકામાં નવા વર્ષમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ખુલ્લેઆમ ચંચૂપાત શરુ કરી દીધો છે. ટ્રુડોએ  કહ્યુ છે કે, 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો ટ્રમ્પ જીતી જશે તો ક્લાઈમેટ ચેન્જ સામેની વૈશ્વિક લડાઈને મોટો ફટકો પડશે. ટ્રમ્પની જીત…

· 2 min read

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યમાં 40 ટકા બાળકો ઠીંગણાપણાનો ભોગ

મહિલા અને બાળવિકાસ મંત્રાલયની ન્યુટ્રિશન ટ્રેકર યોજનામાં આ વાત સામે આવી છે. 7.44 કરોડ બાળકોની આરોગ્ય તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ રાજ્યોમાં બાળકો કુપોષણનો શિકાર છે તેના લીધે તેમના વિકાસ પર માઠી અસર પડી છે. સામાન્ય વૃદ્ધિની સરખામણીમાં 37.51%…

· 1 min read

કાનપુર IIT ના મંચ પર લેક્ચર આપી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું હાર્ટ અટેકથી નિધન

ઉત્તર પ્રદેશના કાનપુરમાં IIT કેમ્પસમાં એલ્યુમિનાઇ મીટને સંબોધિત કરતી વખતે વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું નિધન થઇ ગયુ. મળતી માહિતી મુજબ સ્ટેજ પર જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ નીચે પડી ગયા હતા.તેમને તાત્કાલિક કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…

· 2 min read

કલમ 370 સહિત સુપ્રીમકોર્ટે આપેલા અન્ય મહત્વપૂર્ણ ચુકાદાઓ જે ચર્ચામાં રહ્યાં

2023નું વર્ષ ખતમ થઇ રહ્યું છે. આ વર્ષે ભારતની સુપ્રીમ કોર્ટે ઘણા એવા ફેંસલા સુણાવ્યા હતા જેથી વર્ષોથી ચાલ્યા આવતા વિવાદ ખત્મ થઇ ગયા હતા. તેમાં કલમ 370ની સંવૈધાનિક માન્યતા, જલ્લીકટ્ટુ, સમલૈંગિક વિવાહના ચુકાદાનો સમાવેશ થાય છે. આ વર્ષે સુપ્રીમ…

· 3 min read

આધાર સાથે લિંક નહીં કરનાર પાન કાર્ડ શું નિષ્ક્રિય થઈ ગયા છે? સંસદના શિયાળુ સત્રમાં સરકારે આપ્યો આ જવાબ

કેન્દ્ર સરકારે પાન અને આધારને લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા 30 જૂન 2023 આપી હતી. આ પછી, લોકો 1000 રૂપિયાનો દંડ ભરીને પાન અને આધારને લિંક કરાવી રહ્યા છે. આધારને પાન સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તમે…

· 3 min read