Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

oneindianewscom

3,386 stories

પરાળી સળગાવતા ખેડૂતો પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએ’, સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી

આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-NCRમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ રહી નથી. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે…

· 3 min read

રામ મંદિર બાદ અયોધ્યાના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, 1 લાખ પેસેન્જરની હશે ક્ષમતા

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામ મંદિરનું નિર્માણકાર્ય પુર્ણ થવાને આરે છે. 2024 જાન્યુઆરીમાં મંદિર સંપૂર્ણ તૈયાર થઇ જશે. મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ અયોધ્યાની કાયાકલ્પ શરૂ થશે. રામ મંદિર પછી અયોધ્યાના કાયાકલ્પની પણ શરૂઆત થશે. જેના માટે ભારતીય રેલવેએ…

· 3 min read

કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 11 ડિસેમ્બર સુધી લંબાવી

દિલ્હી લીકર પોલિસી મામલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવેન્યુ કોર્ટમાંથી રાહત નથી મળી. કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે. કોર્ટે આ કેસની વિસ્તારથી સુનાવણી કરી અને કહ્યું કે,…

· 2 min read

મથુરાના બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનશે, રસ્તા પરથી દબાણ હટાવવાનો હાઈકોર્ટનો આદેશ

અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશ સરકારને બાંકે બિહારી મંદિરના કોરિડોરના નિર્માણ માટે લીલી ઝંડી આપી છે અને પીઆઈએલ પર આગામી સુનાવણી માટે 31 જાન્યુઆરી, 2024 નક્કી કરી છે. મુખ્ય ન્યાયાધીશ પ્રિતિંકર દિવાકર અને ન્યાયાધીશ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે આનંદ શર્મા અને…

· 3 min read

ઉત્તરકાશી દુર્ઘટના : ટનલમાં જીવ બચાવવાનો સંઘર્ષ, 9 દિવસ પછી મજૂરોને મળ્યું ભોજન

ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 41 મજૂરો છેલ્લા એક સપ્તાહથી ફસાયેલા છે. ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માતના 9 દિવસ બાદ ગઈકાલ સોમવારે સાંજે નવી 6 ઈંચની પાઈપલાઈન દ્વારા…

· 3 min read

ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર એકશનમાં, ગૂગલ-ફેસબુક-યુટ્યુબને અપાઈ ચેતવણી

વાયરલ થઈ રહેલા ડીપફેક વીડિયો આજકાલ સમાચારમાં ચમકી રહ્યાં છે. આવા વીડિયો દરેક માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. હવે કેન્દ્ર સરકાર પણ ડીપફેક વીડિયોને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરના…

· 3 min read

કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમકી, ભારતીય મૂળના સાંસદે શેર કર્યો ખાલિસ્તાનીઓનો વીડિયો

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થકોની પ્રવૃતિઓને લઈને સતત તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય મૂળના કેનેડિયન સાંસદે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X  પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખાલિસ્તાની સમર્થકો હિન્દુ લક્ષમી નારાયણ…

· 2 min read

અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટરનાં પત્ની રોઝલિન કાર્ટરનું 96માં વર્ષે નિધન

અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટરનાં પત્ની રોઝલિન કાર્ટરનું નિધન થયું છે. તેઓએ ૯૬માં વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓનાં નિધનથી અમેરિકામાં ગ્લાની છવાઈ ગઈ છે. રોઝલિન કાર્ટર માનસિક સ્વાસ્થ્ય સુધારક અને સમાજ સેવિકા તરીકે પોતાની સેવાઓ આપી હતી. ઉલ્લેખનીય છે…

· 2 min read

યમનના હૂતી વિદ્રોહીની કરતુતનો વીડિયો આવ્યો સામે, આ રીતે ‘ઇઝરાઇલી જહાજ’ કર્યું હાઇજેક

યમનના હૂતી વિદ્રોહીઓએ Red Seaમાં એક માલવાહક જહાજને હાઈજૈક કરી લીધું છે. આ જહાજના ક્રૂને બંધક બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ દરિયાની વચ્ચે બનેલો છે. યમને એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં એવું દેખાઈ રહ્યું છે કે, જહાજની ઉપર…

· 3 min read

ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોનું ભારતે કર્યું સ્વાગત, કહ્યું- બંધકોને પણ મુક્ત કરવામાં આવે

ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી વિરામ લાવવા, તણાવ ઓછો કરવા અને પેલેસ્ટાઇનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કર્યું. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત રૂચિરા કંબોજે ગાઝા પટ્ટીમાં માનવતાવાદી પરિસ્થિતિ પર યુએન જનરલ એસેમ્બલી પ્લેનરી સત્રની અનૌપચારિક…

· 2 min read