36 કલાકમાં હટાવવી પડશે ખોટી માહિતી’, સોશિયલ મીડિયા સાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર
હાલમાં ડીપફેક ખૂબ જ ચર્ચામાં છે, જેના દ્વારા લોકોને ભ્રમિત કરતા વીડિયો, ફોટા અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. ડીપફેક અને AI દ્વારા ઘણી એવી માહિતીઓને ખોટી રીતે રજૂ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે જેનાથી ખૂબ…










