હમાસના સૌથી મોટા નેતા ઈસ્માઈલ હનાયાના ઘર પર ઈઝરાયલનો મિસાઈલ હુમલો
હમાસ સાથે સંકળાયેલા અલ અક્શા રેડિયોએ જણાવ્યું કે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના ડ્રોને શનિવારે ગાઝામાં આતંકી સંગઠન હમાસના રાજકીય પ્રમુખ ઈસ્માઈલ હનાયાના (Ismail Hanieyh) ઘર પર મિસાઈલ હુમલો કર્યો હતો. માહિતી અનુસાર હનાયા આ હુમલા સમયે ઘરમાં હાજર હતો કે નહીં…










