Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

oneindianewscom

3,386 stories

લોકસભા ચૂંટણી પહેલા કચ્છમાં RSSની કાર્યકારિણી

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સર સંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં આજથી ત્રિ-દિવસીય કાર્યકારિણી બેઠકનું આયોજન કરાયું છે. વિગતો મુજબ ભુજની આર.ડી.વસાણી હાઈસ્કૂલમાં આ બેઠક મળશે. આ બેઠકમાં RSSના મોહન…

· 2 min read

કતારમાં ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને ફાંસીના વિવાદમાં કુદયુ પાકિસ્તાન, ભારત સામે કતારને ઉશ્કેર્યુ

પાકિસ્તાની વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કતારની ઘટના દર્શાવી રહી છે કે, ભારત બીજા દેશોમાં જાસૂસી કરતુ હોય છે. પાકિસ્તાન લાંબા સમયથી ભારતના જાસૂસી નેટવર્કનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નિવેદન આપીને કતાર સહિતના…

· 1 min read

ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં ઉતર્યા કીમ-જોંગ-ઊન : ખતરનાક યોજના ઘડે છે

ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઊનની એન્ટ્રી થઇ ગઈ છે. તેઓ પેલેસ્ટાઇનના સમર્થનમાં ઉતરી પડયા છે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાના રીપોર્ટ પ્રમાણે, તેઓ પેલેસ્ટાઇનનાં સમર્થનમાં છે. સાથે તેમણે, પેલેસ્ટાઇનીઓને શસ્ત્રો પહોંચાડવાનો પણ નિર્ણય લીધો છે. આ સાથે અધિકારીઓને…

· 2 min read

WhatsAppનું મોટું એલાન, 71 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ, જાણો તેનું કારણ

Meta ની માલિકીવાળા વોટ્સએપ (WhatsApp) દ્વારા સપ્ટેમ્બર 2023માં ભારતમાં 71.7 લાખ એકાઉન્ટ બેન કરવામાં આવ્યા હતા. આ વોટ્સએપ એકાઉન્ટને ઈન્સ્ટેંટ મેસેજિંગ એપની સુચના પ્રોદ્યોગિકી (IT) ના નિયમો અનુસાર બંધ કરવામાં આવ્યા છે. દુનિયાના સૌથી પોપ્યુલર ચેટ એપે પોતાના લેટેસ્ટ ઈન્ડિયા…

· 2 min read

એલોન મસ્કે પોતાના પુત્રનું ભારતીય નામ શા માટે રાખ્યુ ? મસ્કની ગર્લફ્રેન્ડે જણાવ્યું કારણ

ભારતના લોકો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. ઘણા ભારતીયોએ વિદેશમાં પોતાના દેશને ગૌરવ અપાવ્યું છે, જ્યારે ઘણા ભારતીયો એવા પણ જોવા મળશે જેમણે મોટા મોટા વિશ્વ પુરસ્કારો જીત્યા છે. આવી સ્થિતિમાં વિદેશીઓને પણ ભારતીયોની જીવનશૈલી, ખાનપાન, કપડાં અને નામ પ્રત્યે ઘણું…

· 2 min read

બાઈડનના એક નિર્ણયથી ભારતીયોને મળનારા વિઝામાં આવ્યા કયા ફેરફાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને હાલમાં જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જેનાથી ભારતીયો માટે તે સારા સમાચાર બની ગયા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI ટેક્નોલોજી) સંબંધિત આ ઓર્ડરથી ભારતના વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ્સને ઘણો ફાયદો થશે. તેણે અમેરિકામાં AI…

· 3 min read

રાજસ્થાનમાં ફરી EDનું એક્શન, જળ જીવન મિશન કૌભાંડ મામલે IAS પર સકંજો, 25 ઠેકાણે દરોડા

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના (Rajasthan Election 2023) માહોલ વચ્ચે EDની કાર્યવાહીએ ચર્ચા જગાવી છે. ગઈકાલે જ એક ઈડી ઓફિસર અને તેનો સહયોગી 15 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. ત્યારબાદ હવે જળ જીવન મિશન કૌભાંડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે.…

· 1 min read

હવે કંગના રનૌત રાજકારણમાં ઝપલાવશે, લોકસભા ચૂંટણી લડવાના આપ્યા સંકેત, કહી આ મોટી વાત

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને તેને હંમેશા રાજકારણમાં પ્રવેશવાને લઈને સવાલો પૂછવામાં આવે છે ત્યારે હવે તેણે સકારાત્મક જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેણે…

· 1 min read

મણિપુરમાં કંઇક મોટું થવાની તૈયારી? આસામ રાઈફલ્સના 200 જવાનોને એરલિફ્ટ કરી તહેનાત કરાયા

વરિષ્ઠ પોલીસ અધિકારીની હત્યા બાદ મણિપુરમાં સુરક્ષાદળો એક્શનમાં આવી ગયા છે. અહેવાલ છે કે આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા છે. અહીં સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને નિશાન બનાવાઈ રહ્યા…

· 1 min read

આજથી વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ 2023 શરૂ, વડાપ્રધાન મોદીએ કર્યુ ઉદ્ઘાટન, 200થી વધારે શેફે લીધો છે ભાગ

ખાવા પીવાના શોખીનો માટે દેશની રાજધાની દિલ્હીમાં આજથી વિશ્વનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલનું ઉદ્ધટાન વડાપ્રધાન મોદીએ કર્યુ છે. ખાવા-પીવાના શોખીનો આગામી 3 દિવસ સુધી દિલ્હીના ભારત મંડપમમાં અલગ અલગ ચીજવસ્તુઓનો સ્વાદ માણી શકશે. આ…

· 2 min read