ડાકોર પૂનમ પદયાત્રીઓ માટે ખંભોળજ-સારસા રોડ પર ભરવાડ માલધારી યુવક મંડળ દ્વારા સેવાની સુવાસ
આ સેવાકીય કાર્ય મા ભરવાડ સમાજ ના યુવકો ખડે પગે ઉમદા સેવાકાર્ય કરી રહ્યા છે. પદયાત્રીઓને ચા , કેાફી ,નાસ્તો, પાકું જમવાનું , જરુરી દવાઓ આપવામા આવેછે . વડોદરા ના ભરવાડ સમાજ ના યુવકો , વડીલો દરેક પદય...
ઉ.ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જાણો ક્યાં છે માવઠાની આગાહી
દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. ત્યારબાદ વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. વરસાદે અચાનક ઠંડી વધારી દીધી છે અને હવે લોકોએ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. આવનારા દિ?...
ચીનમાં ફેલાયેલ રહસ્યમય બીમારીને લઈ કેન્દ્ર બાદ રાજ્ય સરકાર એલર્ટ, અધિકારીઓ અને તબીબોને આપ્યો આદેશ
કોરોના બાદ ચીન ફરી એકવખત રહસ્યમાય બિમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મૉટે ભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. ચીનમાં સ્થિતિ એવી છે કે સરકારે ઘણી શાળાઓને બંધ કરવાનો આ...
હાર્દિક પંડ્યાનું મુંબઈએ “હાર્દિક સ્વાગત” કર્યા બાદ પહેલું રિએક્શન સામે આવ્યું
હાર્દિક પંડ્યા હવે આઈપીએલમાં પોતાની જુની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે. પંડ્યાની મુંબઈમાં એન્ટ્રી થઈ ગઈ છે. 2 વર્ષ ગુજરાત ટાઈટન્સની સાથે પસાર કર્યો હતો ત્યારબાદ હાર્દિક પંડ્યા મ...
તાઈવાનનો ફરી ચીનને ઝટકો, ભારતમાં ખર્ચ કરશે 13 હજાર કરોડ રૂપિયા
તાઈવાને ફરી એકવાર ચીનને મોટો ઝટકો આપ્યો છે. તાઈવાનની કંપની હોન હાઈ જેને ફોક્સકોન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં 1.6 અબજ ડોલર એટલે કે 13 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી ર?...
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. શક્ય તેટલા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈને કોઈ સમસ્યાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડે છે. સરકારથી લઈને ...
વધુ બે દિવસ લંબાવાયો યુદ્ધવિરામ, જાણો હમાસ વિરુદ્ધ શું છે ઈઝરાયેલનો આગળનો પ્લાન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા કરાર હેઠળ ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ હતો. હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમા...
ભારતીયો વીઝા વગર પણ મલેશિયામાં પ્રવેશી શકશે
ભારતીય નાગરિકો વીઝા વગર મલેશિયામા ૩૦ દિવસ રહી શકશે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ભારતની સાથે ચીનના નાગરિકો પણ મલેશિયામા ૩૦ દિવસ વગર વીઝાએ રહી શકે છે. ૩૦ દિવસના વીઝા ?...
હૈદરાબાદમાં PM મોદીનો મેગા રોડ શો, ખુલ્લી જીપમાં ફર્યા શહેરમાં
તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીનો પ્રચાર પણ તેજ ગતિ પકડી રહ્યો છે. BJP વતી પીએમ મોદી જોરદાર રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. સોમવારે પીએમ મોદીએ હૈદરાબ...
કોંગ્રેસ અને BRS બંને ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટીઓ છે – જેપી નડ્ડાના આકરા પ્રહાર
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપી એડીચેટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદી ઉપરાંત બીજેપીના અનેક દિગ્ગજ નેતા જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્રણ દિવસ બાદ યોજાનારી ચૂંટણી માટે બ...