યમનના હૂતી વિદ્રોહીની કરતુતનો વીડિયો આવ્યો સામે, આ રીતે ‘ઇઝરાઇલી જહાજ’ કર્યું હાઇજેક
યમનના હૂતી વિદ્રોહીઓએ Red Seaમાં એક માલવાહક જહાજને હાઈજૈક કરી લીધું છે. આ જહાજના ક્રૂને બંધક બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ દરિયાની વચ્ચે બનેલો છે. યમને એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં એવું દેખા...
ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોનું ભારતે કર્યું સ્વાગત, કહ્યું- બંધકોને પણ મુક્ત કરવામાં આવે
ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી વિરામ લાવવા, તણાવ ઓછો કરવા અને પેલેસ્ટાઇનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કર્યું. યુએન?...
વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ તેના માતા-પિતા જવાબદાર, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નહી, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
દેશના મુખ્ય કોચિંગ હબ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્?...
ટીમ ઈન્ડિયાની હાર બાદ દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા
વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ સોશિયલ મીડિયા પર કરોડો ફેન્સ સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી હતી. ભારત સહિત વિશ્વભરના અનેક દેશના ફેન્સે ટીમ ઈન્ડિયાની હાર બાદ ફોટો અને વીડિયો શેર કર્...
ધૂમના ડાયરેક્ટર સંજય ગઢવીનું મોર્નિંગ વોકમાં હાર્ટ એટેકથી મોત
'ધૂમ' અને 'ધૂમ ટૂ'ના દિગ્દર્શક સંજય ગઢવીનું આજે મુંબઈના અંધેરીમાં મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેકને લીધે અચાનક નિધન થતાં સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થઈ ગયું છે. સંજય ગઢવીને ત્રણ જ દિવસ પછી ૫૬ વ...
સાળંગપુર મહોત્સવમાં 108 દિવ્યાંગોને ટ્રાયસીકલ સાયકલ અર્પણ કરાઈ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શત...
ચૂંટણી બાદ EVMથી આ રીતે થાય છે મતગણતરી, જાણો કાઉન્ટિંગ અંગેની તમામ માહિતી
મિઝોરમ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી મતદાન પુરુ થયું છે. હવે રાજસ્થાનમાં આગામી 25 નવેમ્બર તેમજ તેલંગણામાં 30 નવેમ્બરના રોજ વોટિંગ થવાનું છે. ત્યાર બાદ આ પાંચેય રાજ્યોનું 3 ડિસ?...
ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.2 તીવ્રતા નોંધાઈ, કોઈ નુકસાનીના સમાચાર નહીં
આખા વિશ્વમાં છેલ્લા એક વર્ષમાં ભૂકંપમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વિશ્વભરમાં રોજ અલગ-અલગ સ્થળોએ એકથી વધુ ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. આજે સવારે મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આં?...
8 દિવસોમાં બજેટના રૂપિયા પણ ન વસૂલી શકી ‘Tiger 3’, જાણો સલમાનની ફિલ્મ હિટ થઈ કે ફ્લોપ
સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ 'ટાઈગર 3'ને દુનિયાભરમાં ઘણો પ્રેમ મળ્યો છે. 'ટાઈગર 3' દિવાળીના અવસર પર 12મી નવેમ્બરે રિલીઝ થઈ હતી. જેણે પહેલા દિવસે 45 કરોડ રૂપિયાના શાનદાર કલેક્શન સાથે ઓપનિ?...
ઉત્તરાખંડના પૂર્વ CM હરીશ રાવતની તબિયત લથડી, તાત્કાલિક દેહરાદૂનની હોસ્પિટલમાં કરાયા દાખલ
ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતની તબિયત લથડી ગઈ છે. પૂર્વ સીએમની તબિયત લથડતા જ તેમને તાત્કાલિક દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરીશ રાવતે છ?...