શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરી મણિપુરના 48 ઋષિકુમારોએ સભામંડપમાં સંતોના આશીર્વાદ મેળવ્યા.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમ?...
વિશાખાપટ્ટનમ માછીમારી બંદરમાં લાગી ભીષણ આગ, 40 બોટ બળીને ખાખ, માછીમારોને કરોડોનું નુકસાન
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં માછીમારી બંદર પર ભીષણ આગની ઘટના બની છે. એક બોટમાંથી શરૂ થયેલી આગે 40 જેટલી બોટને બાળીને ખાક કરી દીધી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્?...
‘મારા ધર્મે જ મને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા પ્રેરિત કર્યો છે’ વિવેક રામાસ્વામી
અમેરિકાના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ હિન્દુ ધર્મ વિષે કરેલા વિધાનો ચર્ચામાં આવી ગયાં છે. 'ધી ડેઈલી સિગ્નલ' દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેઓને પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં ત...
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને મુંબઈમાં બનેલો 1 કિલો પ્યોર સોનાનો હીરાજડિત મુગટ કરાયો અર્પણ
આ શતામૃત મહોત્સવમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક કિલો સોનાનો પ્યોર હીરાજડિત મુગટ તથા કુંડળ સંતોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ અંગે સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદ...
હવે ISRO ચંદ્ર પર મોકલશે 10 ગણું ભારે રોવર, માટી પણ લાવવાની તૈયારી
ચંદ્રયાન-3 ખૂબ જ સફળ રહ્યું અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના આગામી મિશન ચંદ્રયાન-4 પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ મિશનનો ધ્યેય ચંદ્ર પરથી માટીના નમૂનાઓ પરત લાવવાનો છે. જેના?...
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર, 22 જાન્યુઆરીએ આ સમયે રામલલા મંદિરમાં થશે બિરાજમાન
22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામલલાનો અભિષેક કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બે...
ટૂંક સમયમાં ભારતમાં આવી રહી છે ટેસ્લા, પીયૂષ ગોયલ અને એલોન મસ્ક કરશે મુલાકાત
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ ટૂંક સમયમાં મળી શકે છે. પીયૂષ ગોયલ આવતા અઠવાડિયે અમેરિકા જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ એલોન મસ્કને મળે તેવી શક્યતા ...
ભારતમાં પેટન્ટ ફાઈલિંગમાં ઝડપી વધારો, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી
ભારતમાં પેટન્ટ અરજીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. બુધવારે તેમણે કહ્યું કે આ યુવાનોના વધતા નવા ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે અને આવનારા સમય માટ?...
‘તમારાથી થાય તે કરી લેજો’ : કોંગ્રેસને વડાપ્રધાન મોદીનો ખુલ્લેઆમ પડકાર
મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભાઓને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (બુધવારે) કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને ૮૫% કમિશન લેવાની કામગીરી કરવા માટે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (કોંગ્?...
36 કલાકમાં હટાવવી પડશે ખોટી માહિતી’, સોશિયલ મીડિયા સાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર
હાલમાં ડીપફેક ખૂબ જ ચર્ચામાં છે, જેના દ્વારા લોકોને ભ્રમિત કરતા વીડિયો, ફોટા અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. ડીપફેક અને AI દ્વારા ઘણી એવી માહિતીઓને ખોટી રીતે રજૂ કરી લોકો સુધી ?...