અમેરિકાએ ઈઝરાયેલને આપી ચેતવણી! કહ્યું- ‘ગાઝા પર ફરી કબજો કરવો યોગ્ય નહીં હોય’
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે એક મહિના બાદ પણ યુદ્ધ ચાલુ જ છે. યુદ્ધ શરૂ થયાને એક મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં આ લોહિયાળ જંગનો અંત આવે એવી કોઈ શક્યતા નજર નથી આવી રહી. આ યુદ્ધ?...
એશિયન પેરાગેમ્સમાં મેડલ જીતનારા ગુજરાતી અંધ અને દિવ્યાંગ ખેલાડીઓનું કરાયુ સન્માન
એશિયન પેરાગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ રંગ રાખ્યો હતો. ગુજરાતી ખેલાડીઓનુ પણ તેમાં યોગદાન રહ્યુ હતુ. ત્રણ ગુજરાતી ખેલાડીઓએ મેડલ જીત્યા છે. જેમનુ અંધનજન મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. તેમ...
ભગવાન રામના સ્વાગત માટે દુલ્હનની જેમ સજાવાઈ અયોધ્યા, 21 લાખ દિવડાથી ઝળહળી ઉઠશે રામનગરી
અયોધ્યામાં દિવાળી નિમિતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રામાયણના પ્રસંગો પર આધારિક ટેબ્લો તૈયાર કરવામાં આવશે અને ઉજવણી કરવામાં થશે. આ ઉજવણીમાં સીએમ યોગી, ગુરુ વશિષ્ઠની ભૂ?...
ખાલિસ્તાની આતંકી પન્નુને ભારતમાં આતંક ફેલાવવા ISIએ 60,000 ડૉલર આપ્યાનો દાવો, પંજાબમાં એલર્ટ
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) એ ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુ ને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે 60 હજાર ડૉલર આપ્યા છે. આ ડીલ અમુક દિવસ પહેલાં કેનેડામાં પાક. હાઈ ક?...
મહિલાઓ પાસે માફી માંગે નીતિશ કુમાર, મહિલા આયોગે CMના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વિધાનસભામાં મહિલાઓ અંગેના તેમના વિચિત્ર નિવેદનને લઈને ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. હવે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નીતિશ કુમારના નિવેદનની આકરી નિંદા કરી છે. મહિ?...
ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલમા વિજ્ઞાન મેળો યોજાયો
આણંદ જિલ્લાના ઓડ શહેર મા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદ જીલ્લા શિક્ષણધિકારી કચેરી , આણંદના માર્ગદર્શન હેઠળ એસ.વી. એસ કક્ષાનુ ગણિત- ?...
માનવ તસ્કરી, પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન મામલે NIAના 10 રાજ્યોમાં દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ આજે જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ જમ્મુ અને સાંબા શહેરમાં ઘણા સ્થળોએ દરોડા પાડી રહી છે. ઉપરાંત આસામના ગુવાહાટીમાં પણ કાર્યવાહી કર...
મણિપુરમાં ફરી હિંસા! મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોનું અપહરણ કર્યું, જેમાં સૈનિક પરિવારના સભ્યો સામેલ
મે મહિનામાં દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભડકેલી હિંસાની આગ શાંત થવાનું નામ લઈ રહી નથી. તાજેતરના ઘટનાક્રમમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં સૈનિક પરિવારના ત્રણ લોકો ...
દિલ્હીની હવા તોડી રહી છે દમ, હવે પંજાબમાં પણ AQI સ્તરે વધારી ચિંતા
દિલ્હીની હવા દિવસેને દિવસે વધુ ઝેરી બનતી જઈ રહી છે, તેથી હળવા પવનને કારણે હવાની ગુણવત્તાના સ્તરમાં વધઘટ જોવા મળી રહી છે. મંગળવારે, દિલ્હીમાં ઘણી જગ્યાએ AQI સ્તર 350 ની આસપાસ હતું. આનો સામનો કરવા મ?...
‘કોંગ્રેસને ખબર હતી દલિત માહિતી કમિશનર બનવા જઈ રહ્યા છે માટે શપથ ગ્રહણનો બહિષ્કાર કર્યો’, PM મોદીનો મોટો શાબ્દિક હુમલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી દળ જાતિગત જનગણનાની માંગ કરતાં કહી રહ્યાં છે કે મોદી સરકારે ઓબીસી વર્ગ માટે કંઈ નથી કર્યું. તેવામાં આજે PM મોદીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પર વળતો પ્ર...