આયોવાની સિટીઝન્સ બેંક થઈ બંધ, આયોવા ટ્રસ્ટ એન્ડ સેવિંગ્સ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે થાપણો
સેક સિટી આયોવામાં સ્થિત સિટીઝન્સ બેંક નાણાકીય અસ્થિરતાને કારણે બંધ કરવામાં આવી છે, જે 2023 માં પાંચમી યુએસ બેંક છે. આયોવા ડિવિઝન ઓફ બેન્કિંગે શુક્રવારના રોજ ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોર...
હમાસના સૌથી મોટા નેતા ઈસ્માઈલ હનાયાના ઘર પર ઈઝરાયલનો મિસાઈલ હુમલો
હમાસ સાથે સંકળાયેલા અલ અક્શા રેડિયોએ જણાવ્યું કે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના ડ્રોને શનિવારે ગાઝામાં આતંકી સંગઠન હમાસના રાજકીય પ્રમુખ ઈસ્માઈલ હનાયાના (Ismail Hanieyh) ઘર પર મિસાઈલ હુમલો કર્યો હતો. માહિ?...
ટેસ્લા કારને આ દેશમાં પ્રવેશવા પર લાગી શકે છે રોક, વર્કર યુનિયને લગાવ્યા ગંભીર આરોપ
સ્વીડિશ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનના જણાવ્યા અનુસાર ટેસ્લા ચાર બંદરો જેમાં માલમો, ગોથેનબર્ગ, ટ્રેલબર્ગ અને સોડેર્ટાલ્જે દ્વારા સ્વીડન પહોંચે છે, જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં 57,000 કામદારોનુ...
AIનો ઝડપી વિકાસ રોજગારને નાબુદ કરી નાખશે: મસ્કની ચેતવણી
ટેકનોલોજી ક્ષેત્રની જાણીતી હસ્તિ એલન મસ્કે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઝડપી વિકાસ સામે ચેતવણી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે અત્યારસુધીમાં શોધાયેલી નવી શોધોમાં એઆઈ એ સૌથી વધુ ખલેલ પહો?...
વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાનું છલકાયું દર્દ, સોશ્યલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ODI World Cup 2023થી બહાર થઇ ગયો છે. તે ઈજાના કારણે સંપૂર્ણ ટુર્નામેન્ટથી બહાર થઇ ગયો છે. પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો. ...
કેજરીવાલે સમન્સને અવગણ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ શુ કરી શકે ? ઈડી પાસે કેવા કેવા છે વિકલ્પ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાઠવેલા સમન્સની અવગણના કરવા બદલ, રાજકારણ શરૂ થયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ગઈકાલ ગુરુવારને 2 નવેમ્બરના રોજ, ...
‘સત્તામાં રહીને સટ્ટાનો ખેલ’: મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના CMએ લીધા કરોડો રૂપિયા- સ્મૃતિ ઈરાનીનો આરોપ
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી બીજેપી હેડક્વાટર્સમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિ?...
પીએમ મોદીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ઋષિ સુનક સાથે કરી વાત, કહ્યું- ‘નાગરિકોના મોત ચિંતાનો વિષય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચેના સંબંધોને ખૂબ જ ખાસ અને સારા માનવામાં આવે છે. તાજેતરમાં પીએમ મોદી અને પીએમ સુનકે એકબીજા સાથે ફોન પર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મુદ્દે...
આધાર કાર્ડને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે કેવી રીતે કરવુ લિંક, જાણો Online અને Offline રીત
ડ્રાઈવિંગ લાયસન્સ ખૂબ જ ખાસ ડોક્યુમેન્ટ્સ પૈકીનું એક છે. તેનું આધાર સાથે લિંક રહેવુ સુવિધાજનક છે. જો તમે અત્યાર સુધી પોતાના આધાર સાથે ડ્રાઈવિંગ લાયસન્સને લિંક નથી કરાવ્યુ તો તેને ઝડપથી લિં?...
નારાજ નીતીશ કુમારને મનાવવા કોંગ્રેસ એક્શન મોડમાં, મલ્લિકાર્જુન ખડગેએ બિહાર CMને કર્યો ફોન
બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતીશ કુમારેહાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે INDIA ગઠબંધનમાં આજકાલ કોઈ કામ થઈ રહ્યું નથી અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણ...