બંગાળની ખાડીના કિનારે હવામાં પ્રહાર કરનાર મિસાઇલનું થશે આજે પરીક્ષણ
બંગાળની ખાડીના કિનારે સ્થિત બાલાસોર હેઠળ ચાંદીપુર નામના સ્થળે આઇટીઆર સંકુલમાં સ્થિત લોંચિંગ કોમ્પ્લેક્સ 3 થી અત્યાધુનિક સપાટીથી હવામાં પ્રહાર કરનાર મિસાઇલનું આજે પરીક્ષણ કરવામાં આવશે. આ ...
CJI ડી.વાય.ચંદ્રચુડના નિવારસ્થાને પહોંચ્યા વડાપ્રધાન મોદી, ગણપતિ પુજામાં લીધો ભાગ
સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ઠેર-ઠેર ગણેશ મૂર્તિઓની સ્થાપના કરીને વિશેષ પૂજાઓ ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે પણ તેમના નિવાસ ?...
એક જ પરિવારના કેટલા લોકો લઇ શકે આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ? જાણો નિયમ
આયુષ્માન ભારતને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. જાણીતું છે કે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ, તમે દર વર?...
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
સીએમ અરવિંદ કેજરીવાલને કોઈ રાહત મળે તેમ લાગતું નથી. રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. AAP નેતા દુર્ગેશ પાઠક અને અન્યોએ જામીન મંજૂર કર્ય?...
મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, વિરોધ પ્રદર્શન વચ્ચે 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ તો ત્રણ જિલ્લામાં કર્ફ્યુ
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ છે અને આખા રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં ત્રણ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રએ મણિપુરમ...
ગામડાઓ માં લોકોને પડતી તકલીફો ની જાણકારી મેળવવા જિલ્લા કલેક્ટરે લીધી ગામડાના લોકોની મુલાકાત
ભિલોડા તાલુકાની ટોરડા ગ્રામપંચાયતમાં આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા ભિલોડા મામલતદારે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ભિલોડા તાલુકાની ટોરડા ગ્રામપંચાયતની મુલાકાત લીધી હતી.જેમાં ટોરડા ગ?...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો - એક્સિસ બેંક અને એચડીએફસી બેંક પર ભારે દંડ ફટકાર્યો છે. જરૂરી નિયમોનું પાલન ન કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેટરે એક્સિસ ...
દેશવિરોધી તાકાતોને હરાવવી હોય તો ધર્મની શક્તિનો ઉપયોગ કરવો જ પડશે : મોહન ભાગવત
કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારતનો વિકાસ થાય અને તે પ્રગતિ કરે. આ કારણે જ આવા તત્વો દેશની પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. પરંતુ આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ?...
ભારત સેમિકન્ડક્ટરના સેક્ટરમાં ગ્લોબલ લીડર બનશે, PM મોદી ગ્રેટર નોઈડામાં નાખશે પાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર એટલે કે આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે....
જનજાતિ નર્મદા કલ્યાણ આશ્રમ દ્વારા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાત DMF ને અપાયેલ 1400 કરોડનું ફંડ માઇનિંગથી પ્રભાવિત આદિવાસી ક્ષેત્ર માટે યોગ્ય રીતે વાપરવા અને પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે કલેક્ટરને આવેદન. આદિવાસી સ?...