‘5 રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, INDIA ગઠબંધન તરફ તો ધ્યાન આપો’ કોંગ્રેસથી નારાજ થયા નીતીશ?
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે INDIA ગઠબંધન પર મોટું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ સામે નિશાન તાક્યું હતું. નીતીશ કુમારે કહ્યું કે પટનામાં યોજાયેલી બેઠકમાં INDIA ગઠબંધનની રચના થઈ હતી પરંતુ આજકાલ ગઠબંધનમાં કોઈ કામકાજ થતું દેખાઈ રહ્યું…




