રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર, લાઈટ ફિટિંગનું કાર્ય પૂર્ણ
રામ મંદિરના ગર્ભ ગૃહની તસવીરો સોશિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રામ ભક્તો આ તસવીરો જોઈને ખુશ થયા છે. ભગવાન શ્રી રામલલાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. તાજેતરમાં લાઇટિંગ-ફીટીંગનું કામ પણ પૂર્ણ થયું ?...
અભાવિપના રાષ્ટ્રીય અધિવેશનનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ કર્યું ઉદ્ઘાટન, ૭૫ વર્ષની થઈ વિદ્યાર્થી પરિષદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75માં વર્ષમાં આયોજિત ચાર દિવસીય 69માં રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દિલ્લીના બુરાડી ખાતે ડી.ડી.એ ગ્રાઉન્ડ ?...
કુબેરલોક! 250 કરોડ ગણાયા! 136 બેગો ભરેલા રૂપિયા ગણવાના બાકી, મશીનો થાકી ગયા
ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિન...
ગુજરાત બાદ ટાટા હવે આ રાજ્યમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, 40 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ
ટાટા ગ્રુપ ગુજરાત બાદ હવે આસામમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થા?...
રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગોગામેડી હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ રામવીર હોવાનું કહેવાય છે ?...
અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ બ્યુટીફિકેશન અને એરપોર્ટ-ઈન્દિરા બ્રિજ સુધી આઈકોનીક માર્ગ તૈયાર કરાશે
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના માર્ગનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા એન્ટ્રી માર્ગને સુંદર બનાવવામાં આવશે. રસ્તાઓને એન્ટ્રી ?...
ઓસ્કાર માટે નોમિનેટ થઇ ‘કન્ટ્રી ઓફ બ્લાઈંડ’, હિના ખાને સોશ્યલ મીડિયા પર જાહેર કરી ખુશી
હિના ખાનને ટીવી સિરિયલના માધ્યમથી ખુબ ફેમ મળ્યો છે. તે પછી તે બિગ બોસમાં પણ જોવા મળી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવનાર હિના ખાન હવે વિદેશોમાં પણ પોતાનું અભિનય બતાવવા તૈયાર છે. હિના ખાનની ફ?...
અબ્બાસ અંસારી પર NSAની કાર્યવાહી પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ, 11 જાન્યુઆરી સુધીનો આપ્યો સમય
પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાક અંસારીના MLA પુત્ર અબ્બાસ અંસારીની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. આ દરમિયાન અબ્બાસ અંસારી વિરુદ્ધ કરવામાં આવેલી રાસુકાની કાર્યવાહી પર રા?...
પૃથ્વી પર ગરમી ઘટાડવા વૈજ્ઞાનિકોનો ‘અનોખો આઈડિયા’, ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં થશે મોટો ફાયદો
પૃથ્વી પર વધતા તાપમાન અને ક્લાઈમેટ ચેન્જને (Fight against Climate Change) અંકુશમાં લેવા માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક નવા આઈડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આઈડિયા છે સૂર્યથી આવતા તાપને...
મોટિવેશનલ સ્પીકર Sandeep Maheshwariનો ચોંકાવનારો ખુલાસો, ‘હા હું ડિપ્રેશનનો શિકાર છું’
અદભૂત વક્તા અને મોટિવેશન સ્પીકર એવા સંદીપ માહેશ્વરી સાથે જોડાયેલી એક ખરાબ ખબર સામે આવી છે. ખબર એ છે કે મોટિવેશન સ્પીકર સંદીપ માહેશ્વરી છેલ્લા ત્રણ વર્ષથી ડિપ્રેશનમાં છે. આ વાતનો ખુલાસો સંદી?...