સ્પેસમાંથી દેખાશે અદાણીનું ગુજરાતમાં લગાવેલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, 7 લાખ કરોડ ખર્ચીને કરશે પૃથ્વી, અગ્નિ, પાણી અને આકાશનો વિકાસ
શેરબજારમાં ઉછાળા બાદ અદાણી ગ્રૂપ પરના હિંડનબર્ગ રિસર્ચના અહેવાલથી ઉદભવેલા સંકટના વાદળો દૂર થતા જણાય છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં સુધારો થઈ રહ્યો છે અને હવે તેમનું બિઝનેસ ગ્રૂપ પણ ભવિ?...
શિયાળામાં હાર્ટ એટેકનું વધુ જોખમ, બચવા માટે અનુસરો ડોક્ટરની ટિપ્સ
શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના કેસમાં વધુ વધારો થાય છે. નિષ્ણાતોના મતે, ઠંડીમાં, નસો સંકોચાઈ જાય છે અને સખત થઈ જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને બ્લડ પ્રેશર પણ વધી જાય છે, જેના ?...
અમિત શાહના I.N.D.I.A ગઠબંધન પર પ્રહાર, કોંગ્રેસ સાંસદના ઘરેથી મળેલી રોકડ પર રાહુલ ગાંધી અને I.N.D.I.A ગઠબંધન આપે જવાબ
કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલી અનેક જગ્યાએ કરોડો રૂપિયા મળી આવ્યા છે. કબાટ નોટોથી ભરેલી જોવા મળ્યા હતા. આવકવેરા વિભાગ સાહુના ઠેકાણાઓ પર દરોડા પાડી રહ્યું છે અ?...
મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
TMC નેતા મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે અરજી દાખલ કરીને પોતાના વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભામાંથી પ્રસ્તાવ પસાર થ?...
રાજ્યસભાના સભ્યને હવે શુક્રવારે નમાજ પઢવા માટે નહી મળે અડધો કલાકનો વિરામ
રાજ્યસભાના ગૃહની રૂલ બુક અનુસાર, રાજ્યસભા કામકાજના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી એક કલાકનો લંચ ...
કલમ 370 હટાવવા પર ‘સુપ્રીમ’ની મહોર, જાણો ચુકાદાની મહત્વની વાતો
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પીઠે આજે બંધારણની કલમ 370ની જોગવાઈઓને હટાવવાના કેન્દ્રના 5 ઓગસ્ટ 2019ના નિર્ણયની પડકારતી અરજીઓ પર ત્રણ અલગ અલગ ચુકાદા આપ્યા. કોર્ટે કલમ 370ને હટાવવાની પ્રક્રિ...
ફેબ્રુઆરીમાં શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ગત વર્ષની તુલનાએ કદમાં થઇ શકે છે 20થી 25 ટકાનો વધારો
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે. વાત જાણે એમ છે કે, આ વર્ષે વિધાન સભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજે?...
સાહુના કુબેર લોકની કિંમત રૂ. 300 કરોડની નથી પણ રૂ. 500 કરોડની છે ! 4 દિવસ બાદ પણ નોટોની ગણતરી હજુ ચાલુ
કાળાનાંણાનો ખેલાડી ધીરજ સાહુના ઘરે સતત ચોથા દિવસે પણ પૈસાની ગણતરી યથાવત રહી હતી. મળતી માહિતિ પ્રમાણે અત્યાર સુધીમા 200 કરોડ સુધીની નોટોની ગણતરી તો થઈ ચુકી છે પણ હવે આ આંકડો 500 કરોડને પાર પહોંચે ?...
નિજ્જરની હત્યાના વિવાદ વચ્ચે ‘સીક્રેટ મેમો’ ચર્ચામાં, જાણો મામલો, વિદેશ મંત્રાલયે આપ્યો સજ્જડ જવાબ
ભારત અને કેનેડા વિવાદ વચ્ચે આપણા વિવાદ મંત્રાલયે તાજેતરમાં ફરતા થયેલા ઘણાં અહેવાલોને રદીયો આપ્યો જેમાં દાવો કરાયો હતો કે ભારતે શીખ અપ્રવાસી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિ...
બ્રાઝિલમાં શ્રમિક આંદોલન શિબિરમાં આગની ઘટના, 9 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
બ્રાઝિલના ઉત્તરી રાજ્ય પેરામાં ભૂમિહીન શ્રમિક આંદોલન MST સાથે જોડાયેલા કેમ્પમાં શનિવારે રાત્રે આગમાં નવ લોકોના મોત થયા છે અને આઠ ઘાયલ થયા. MST અનુસાર, પેરાઉપેબાસ શહેરમાં સ્થિત ગ્રામીણ ખેડૂતોન?...