ભારતવંશીય મીડિયા બેરન સમીર શાહની BBCના ચેરમેન પદે વરણી
ટીવી પ્રોડકશન અને જર્નાલિઝમ ક્ષેત્રનો ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા ભારત વંશીય સમીર શાહની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના ચેરમેન પદે વરણી થવા સંભવ છે. ઉલ્લેખનીય છે કે ૭૧ વર્ષના સમીર ...
મહુઆ મોઈત્રા અંગે એથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરતાં જ હોબાળો, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવ?...
સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે આર્ટીકલ 370 ને લઈ આપશે ચુકાદો
બંધારણની આર્ટીકલ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેંચે 16 દિવસ સુધી બંને પ?...
UPના રાજકારણમાં મોટા ફેરફાર થવાની આશંકા! CM યોગીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 3 રાજ્યોમાં જીતી છે, પરંતુ તે હજુ સુધી આમાંથી કોઈપણ રાજ્યના નવા મુખ્યમંત્?...
રશિયાના રાષ્ટ્રપતિ ફરી વાર પીએમ મોદી પર ઓળઘોળ, કહ્યું કે મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વ...
ગૃહ મંત્રાલયને ૧૧ ડિસે. સુધીમાં એફિડેવિટ રજૂકરવા આદેશ
આસામમાં નાગરિકતા સુધારા કાયદાની કલમ ૬-એ મામલે સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે માન્યું કે આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી મોટી સમસ્યા છે, જેના કારણે માત્ર ?...
દહેજમાં બીએમડબલ્યુ કાર, 15 એકર જમીન માંગતા લગ્ન રદ થયા, કેરળની ડૉક્ટરની આત્મહત્યા
કેરળમાં એક 26 વર્ષીય મહિલા ડોકટરે દહેજના કારણે લગ્ન તૂટ્યા બાદ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે દુલ્હા અને તેના પરિવાર સામે કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વરપક્ષે કન્યાપક્ષ પાસેથ?...
IPL 2024 શેડ્યૂલ: મેચોની તારીખ, સ્થળ, સમયની જાણો ક્યારે થશે સત્તાવાર જાહેરા
ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અન્ય ટીમોના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે આઈપીએલ 2024ની લહેર પણ જોર પકડવા લાગી છે. જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ આ લહેર વધશે. પરંતુ, મ?...
ગુટારેસ હમાસના હમદર્દ અને વૈશ્વિક શાંતિ માટે ખતરનાક છે, UNના મહામંત્રી પર ભડક્યુ ઈઝરાયેલ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં ઈઝરાયેલે યુએનને ટાર્ગેટ બનાવીને અત્યાર સુધીનુ સૌથી સ્ફોટક નિવેદન આપ્યુ છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ પ?...
PM નરેન્દ્ર મોદીએ રેવંત રેડ્ડીને તેલંગાણાના CM બનવા બદલ અભિનંદન પાઠવ્યા
દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે જેમાં કોંગ્રેસ તેલંગાણામાં પહેલીવાર સત્તામાં આવી છે. આજે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સીએમ સહિત કુલ...