મુસાફરી દરમિયાન થાય છે ઉલ્ટી, તો આ 2 વસ્તુઓ સાથે રાખો, સફરમાં નહીં થાય મુશ્કેલી
આપણે બધાને મુસાફરી કરવી ગમે છે પરંતુ મુસાફરી કરતી વખતે બસ, ટ્રેન કે પ્લેનમાં લાંબી મુસાફરી ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે. ટ્રાવેલ દરમિયાન થતી ઉલ્ટી, ચક્કર વગેરે જેવી સમસ્યાઓને કારણે ઘ?...
અદાણીએ એલોન મસ્કને પણ આપી ધોબી પછાડ! દર મિનિટે 48 કરોડની કમાણી, અંબાણીને જોખમ?
જ્યારે અદાણી ગ્રુપ માટે વર્ષની શરૂઆત સૌથી ખરાબ રહી હતી, ત્યારે વર્ષનો અંત તેમના માટે શાનદાર સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અદાણીના શેરમાં તેજી જોવા મળી રહી છે. અદાણીની કંપનીની કમાણ...
શરીરની અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે કાચી હળદર, જાણો શું થાય છે ફાયદા
એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર કાચી હળદર ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કાચી હળદર સેવન કરવા માટે પહેલા તેને પીસી લો.પછી તેને ગરમ પાણીમાં મિક્સ કરો.તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.જો તમે આ પ?...
દિલ્હી જળ બોર્ડ કેસમાં અગાઉની કોંગ્રેસ સરકારની તપાસ થશે : કેજરીવાલ
દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી જળબોર્ડનું સીએજી ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમણે છેલ્લા ૧૫ વર્ષનું ઓડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. તેનો અર્થ એમ થાય કે શીલા દીક્ષિતની આગેવાની હ?...
વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા, જુઓ લિસ્ટ
દેશમાં 5 રાજ્યોની વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ હવે ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વન?...
ગાઝાના આતંકવાદીઓ પાસે હજુ પણ 138 બંધકો, ઈઝરાયેલે જાહેર કર્યા નવા આંકડા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. તે દરમિયાન ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે ગાઝાના આતંકવાદીઓએ હજુ પણ 138 લોકોને બંધક બનાવ્યા છે. અગાઉ, ઇઝરાયલી અધિકારીઓએ કહ્યું હતું કે 137 ?...
અમદાવાદની શાનમાં થશે વધારો ,સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ભવ્ય ગ્લો ગાર્ડન અહીં બનશે
સાબરમતી રીવરફ્રન્ટની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ નવીનત્તમ પ્રોજેક્ટ અમદાવાદમાં આવી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓને વધુ એક નવું નજરાણું મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ગ્લો ગાર?...
સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડના વિરોધમાં બંધનું એલાન, આરોપીઓની થઈ ઓળખ
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હાલમાં પૂરી થઈ અને હવે મુખ્યમંત્રી કોણ બનશે તેના પર માથાપચ્ચી ચાલુ છે ત્યાં તો આ બધા વચ્ચે જયપુરમાં મંગળવારે એક મોટો હત્યાકાંડ થયો. બે હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજ?...
મોત સામેનો જંગ હારી માસુમ બાળકી, 8 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાંથી બહાર કઢાઈ, સારવાર દરમિયાન તોડ્યો દમ
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના એક ગામે, રમતા રમતા 5 વર્ષની બાળકી બોરવેલમાં પડી જતાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ રાજગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરત જ બચાવ અને રાહત ક?...
ત્રણ રાજ્યમાં ભાજપની જીતના અંભિનંદન આપી શરુ થઇ કેબિનેટની બેઠક, ગુજરાતના મહત્વના ચાર પ્રોજેક્ટ પર ચર્ચા
વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાપાન અને સિંગાપોરનો પ્રવાસ થઇ ચુક્યો છે.આ બંને દેશના પ્રવાસની જે ફલશ્રુતિ છે તેના પર આ બેઠકમાં ચર્ચા થઇ રહી છે.ખાસ કરીને જાપાનમાં ...